Made in India
Added by Rajul Bhanushali on April 30, 2013 at 5:30pm — No Comments
Added by Rajul Bhanushali on April 30, 2013 at 5:04pm — No Comments
"તમે જ્યારે કોઈ એક પુસ્તક ખરીદો છો ત્યારે અડધો કે એક કિલોગ્રામ કાગળ નથી ખરીદતાં, પણ એક જીવન ખરીદો છો..!"
-અજ્ઞાત
શેક્સપીયરની જન્મ તારીખ અને મૃત્યુ તારીખ પણ ૨૩ અપ્રિલ છે.. આજ કારણે યુનેસ્કોએ ૨૩ અપ્રિલ ને “વિશ્વ પુસ્તક દિવસ” તરીકે ઉજવવાનું શરુ કર્યું..
વાંચન એ ધ્યાન અને યોગ જેટલી જ ગુણકારી પ્રવૃત્તિ છે.
સૌ શબ્દમિત્રોને 'વિશ્વ પુસ્તક દિવસ' નિમિત્તે ખોબો ભરીને શબ્દ લ્હાણી..
Added by Rajul Bhanushali on April 23, 2013 at 7:13pm — No Comments
અચલા તુ,વિપુલા તુ,
તુ જ સાગરા, ઉર્વરા
કોટિ કોટિ મુજ વંદના
હે જનની, હે વસુંધરા!
-
રાજુલ
Added by Rajul Bhanushali on April 22, 2013 at 5:38pm — No Comments
ટાણે કટાણે
ઋતુ કરે સત્સંગ,
પ્રકૃતિ દંગ..!
-રાજુલ
Added by Rajul Bhanushali on April 20, 2013 at 2:52pm — No Comments
આમ તો ગ્રીષ્મ એ પોતાના ચમકારા દિવસો પહેલા દાખવવા શરૂ કરી દીધા છે. વસંત ને તો એણે ક્યારની બાથમાં લઈ લીધી છે.. પણ ઓફીશીયલી આજે વાજતેગાજતે ગ્રીષ્મઋતુનું આગમન થયું.
ગ્રીષ્મ એટલે ધોમધખતા તાપની ઋતુ. એના વિશે શુ લખવું ? કહેવું ? ધોમધખતા તાપમાં તે વળી કઈ રસિકતા દર્શન થાય ! હા કેરીના રસના દર્શન વળી બરાબર છે ! વસંત વિશે તો પાના ભરી લખી શકાય.પણ ગ્રીષ્મ વિશે બહુ બહુતો આપણે શાળામાં “ઉનાળાની બપોર” નામનો નિબંધ લખતા ! તેથી વિશેષ બહુ ભેજું મેં તો ખપાવ્યું નહોતું ! આપે ખપાવ્યું…
Added by Rajul Bhanushali on April 19, 2013 at 6:11pm — No Comments
અધૂરપ,
એ તો..
ઈચ્છાની તાસીર !!
એને..
'ગુણ' ગણવો,
કે પછી
'અવગુણ' ??
-રાજુલ
Added by Rajul Bhanushali on April 17, 2013 at 10:28pm — No Comments
હું હારી ગઈ,
હા..
કબૂલ કરું છું-
આજે
હું હારી ગઈ,
તારા સ્નેહ સામે!!
જ્યારે મેં કહ્યું ,તારું નામ કેમ વિસરું?
એ તો કંઠસ્થ છે..
ને તે કહ્યું,
તારું નામ તો હ્રદયસ્થ છે..
ને
હું હારી ગઈ..!
-રાજુલ
Added by Rajul Bhanushali on April 15, 2013 at 6:13pm — No Comments
તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે?
- તો લખો.
તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે?
- તો લખો.
તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે?
- તો લખો.
તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે?
- તો લખો.
તમને આંખમાં આવેલા વાદળને નહીં વરસાવતાં આવડે છે?
- તો લખો.
તમને મેઘધનુષને સુક્કી ધરતી પર…
Added by Rajul Bhanushali on April 14, 2013 at 5:20pm — 2 Comments
મિત્રો, બગીચામાં સાંજે કદીક લટાર મારવા તો જતાં જ હશો..હ્રદય કેવું પ્રફુલ્લિત થઈ જાય નહીં? ખુશનુમા મોસમ, મનમોહક ફુલો, સુંદર રીતે કાપેલી લૉન, અદ્ ભુત આકાર અપાયેલી વાડ..
ઓહ !! કેટકેટલું !!
કેટલું નયનરમ્ય લાગે..પરંતુ આ સુંદરતા જાળવવા, વ્યવસ્થિત રાખવા અવારનવાર બગીચામાં "પ્રુનિંગ" કરવું પડે છે.નહીં તો બગીચો જંગલ બની જાય..!!
આપણા મનનું પણ કંઈક એવું જ છે. અડાબીડ ઉગી નીકળેલા વિચારો,અભિપ્રાયો,ઘર કરી ગયેલી સાચીખોટી…
Added by Rajul Bhanushali on April 13, 2013 at 5:01pm — 1 Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service