Made in India
અહમ જ્યારે ટકરાતા આપણાં,
કરી જાતા બીજા કોઈક તાપણાં.
કરતા બીજા પર દોષ થાપણાં,
નિજને ઊડે છે કાદવ છાંટાણાં.
કામ-ક્રોધ તણાં મનમાં પારણાં,
હવે તો ખોલો બુદ્ધિ કેરાં બારણાં.
‘હું’ પણાંની આ બધી ખોટી ધારણાં,
કુદરત પાસે મનુજ વામણાં.
(દરેક ચરણમાં ૧૨ અક્ષર)
- હિમાંશુ ધીંગાણી
Added by Himanshu Dhingani on March 14, 2016 at 2:06pm — No Comments
આયખુ નાનું છે અહીં,
અભરખાં કેમ ઝાઝા?
દર્દો પુરાણા છે અહીં,
તો જખમો કેમ તાજા?
મન ખુદ રોગી અહીં,
લોકો કઈ રીતે સાજા?
સુણે નહીં કોઈ અહીં,
શાને વગાડે છે વાજા?…
ContinueAdded by Himanshu Dhingani on March 4, 2016 at 10:53pm — No Comments
Added by Himanshu Dhingani on March 4, 2016 at 1:30am — 1 Comment
શીતળા, શુભાંગી, સાવિત્રી, સરસ્વતી તું સ્ત્રીશક્તિ,
માયાળુ, માધવી, મમતાળુ, મહેશ્વરી તું સ્ત્રીશક્તિ;
વિદ્યા, વિમલા, વીરાંગના, વરદાયિની તું સ્ત્રીશક્તિ,
સમાવી સઘળી શક્તિઓને સંચરતી તું સ્ત્રીશક્તિ.
(હરિગીત છંદ)
- હિમાંશુ ધીંગાણી
Added by Himanshu Dhingani on March 2, 2016 at 11:19pm — No Comments
ક્યાંથી શોધું હું શબ્દો તારે કાજ ઓ શબ્દદાતા ?
ઓછાં પડે સ્વર-વ્યંજનો ઓ જીવનદાતા !
જેને કાજ એક દિન-રાત ઓ ખમીરવંતા !
માપ નહીં મહેનતનું ઓ પાલનકર્તા !
તુજ પુત્ર હોવાનો છે ગર્વ ઓ ગૌરવવંતા !
પિતાશ્રી કહું કે પ્રભુજી ઓ મનગમતા !
( મનહર છંદ )
( પિતાશ્રીના જન્મદિન નિમિતે )
- હિમાંશુ ધીંગાણી
Added by Himanshu Dhingani on March 1, 2016 at 10:47pm — No Comments
વિંઝણા વરસાદના વસંતમાં અમથા ના હોય.
પારેવાં પરનાં પ્રહારો હશે ચોક્કસ,
વેલ, વટવૃક્ષો વાઢ્યાં હશે ચોક્કસ;
વિંઝણા વરસાદના…
દિલ દુબળાંના દુભાવ્યાં હશે ચોક્કસ,
રીબાવી રાંકને રડાવ્યાં હશે ચોક્કસ;…
ContinueAdded by Himanshu Dhingani on March 1, 2016 at 1:58am — 2 Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service