Janak Desai's Blog – March 2015 Archive (25)

સમી સાંજે... અંતે

નિચોવાઈ ને

સમી સાંજે અંતે, હું

પ્રેમે રંગાયો.

----------------

સમી સાંજે, હું

શુદ્ધ રંગે રંગાઇ

વ્યાપ્યો સર્વત્ર.  …

Continue

Added by Janak Desai on March 29, 2015 at 9:30pm — No Comments

ફાંકડું જોબન

ફાંકડું જોબન :

સૈયર મારા, હવે કેમેય ના સહેવાય

ઉંબરે ઊભી હું, મારું હૈયુ ધકધક થાય

ઓરે સૈયર, અંગેઅંગ મુને લાગી છે લ્હાય

તારી નજર્યું પડે તો અગન ઠરી જાય

ઓરે સૈયર હવે કઈં ના સહેવાય

કાશ તું આવી જાય

ઓલ્યા વાસંતી વાયરે, જોને ઓઢણી લહેરાય

‘ને, અંગરખાની આશે મારી શરમ શરમાય

ફાગણના ફૂલે જાગ્યો કેસુડાનો રંગ જેમ

સુહાગી ફાગ લાગ્યો મારે અંગ અંગ તેમ

આ વાસંતી ફોરમ હવે કેમની ઝલાય ?

ફાંકડી, એ તો બસ ફેલાતી જાય,

ઓરે સૈયર હવે કંઈયે ના સહેવાય

આવને…

Continue

Added by Janak Desai on March 29, 2015 at 9:15am — No Comments

But It Grabs Hold

I create a field of sand

and then a mound,

fun enough to be neck deep,

trivial it may seem, at the time,

...but it grabs hold,

the feet seem unable to free

the breath, few & far between

the power unseen,

and it continues to grow,

the mound ever so wide

the height rises,

the pleasure, then

that saturated the heart

begins to part

as if through a hole in the heart

I then,

wish for the ocean to come…

Continue

Added by Janak Desai on March 24, 2015 at 4:54am — No Comments

हैरानगी

हैराँ होना अगर उसे कहते है तो मंजूर है उम्रभर मुझे,
कि हसीन चहेरा तेरा मुझे तीर-ए-नज़र देखा किजे |

जनक म देसाई

Added by Janak Desai on March 23, 2015 at 8:40pm — No Comments

The Pain of Memories & Of Dreams

raindrops today

which kissed my soul,

felt as if, they were my own;

like the tears, which have flowed,

silently, in the memory of you

in the unending anticipation … of you;

and the sudden downpour,

as if the sky…

...which could not bear the weight

...beneath my eyelids,

opened up at last

in honor of my love for you,

it must have rained to comfort me,

to remind me of my unending devotion

and i closed my eyes

in…

Continue

Added by Janak Desai on March 21, 2015 at 8:43am — No Comments

અણ

ગામ ગયું ને મંદિર પણ,
મન-મંદિરમાં પેઠી અણ.

જનક મ. દેસાઈ 

અણ = કષાય / નકાર અને નિષેધવાચક ઉપસર્ગ

Added by Janak Desai on March 21, 2015 at 6:58am — No Comments

હવે

'ને આખરે: સંકેલીને સઢ,

હું પોતે જ વિસ્તર્યો... દ્રઢ

છે હવે કાબુમાં સઘળુંય, તેથી જ રે

કે નાવ ના ડોલે હવે ક્યારેય…

Continue

Added by Janak Desai on March 21, 2015 at 6:30am — No Comments

શિરસ્તો

શિરસ્તો

જીંદગીની સૌ પ્રથા સમજાય છે ,

એક દિ મોડી, છતાં સમજાય છે ;

સુખ જે મુજને મળ્યાં, સમજ્યો નહિ ,

દુઃખ અંતે અન્યના, સમજાય છે ;

દુઃખ એકે ના હતા, તોયે રડ્યો ,…

Continue

Added by Janak Desai on March 20, 2015 at 11:00am — No Comments

અશ્રાવ્ય

ક્ષણિક

અશ્રાવ્ય !! ?

ટીસ !! ? ,

કે ક્ષણભંગુર નિરાશા !!

જ્યાં આત્મજાગૃતિમાં જાગે ક્યાંક, આશા…

Continue

Added by Janak Desai on March 16, 2015 at 9:32am — No Comments

સાહ્યબા સંગે

સાહ્યબા સંગે :

ઝણકતા ઝાંઝરનું જોબન મને દઈ દે,

ખુલતાં કમાડે પડતી નજર્યું મને દઈ દે,

વરસતા મેઘમાં નીતરતી ઓઢણી ને,

ઉભરતું યૌવન ને મલકાટ મને દઈ દે;

સીદ ને છુપાવું મારું ઘેલું…

Continue

Added by Janak Desai on March 16, 2015 at 9:26am — No Comments

છે એક ઇચ્છા

છે

એક ઇચ્છા આજ પણ મુજ આંગણે, કે

તેજ તારું ઝળહળે મુજ આંગણે, ‘ને

છો નિભાવ્યા તેં સતત જોજન સહુ, તોય

મેં સતત રાખ્યો પ્રણય મુજ…

Continue

Added by Janak Desai on March 15, 2015 at 8:18am — No Comments

हम ना करेंगे प्यार

कहाँ है तू, यार?

"रहने दो छोड़ो भी जाने दो यार”

“हम ना करेंगे प्यार"

थामा था दिल जो तुमने,…

Continue

Added by Janak Desai on March 15, 2015 at 8:00am — No Comments

પછી જ:

દોડ્યા કર્યું તેથી જ તો પગલાં પડ્યા નથી,

કેડી બનાવ્યા જે કરે, હાંફ્યો નથી કદીય. ...~ જનક મ દેસાઈ

પછી જ:…

Continue

Added by Janak Desai on March 14, 2015 at 8:50am — No Comments

અશક્ય પ્રાયષ્ચિત

અજ્ઞાનતા:



મારી મા મને સૌથી વધુ પ્રેમાળ લાગે. અન્ય સહુને પણ પોતાની મા એટલી જ પ્રેમાળ લાગે.



….શું કોઈની મા, મારી મા કરતા ઓછી હોય ?



દરેક દેશ, ધર્મ, સમાજ, સંસ્કૃતિ, કલાની પોતાની ઓળખ હોય છે. પૂર્વગ્રહો રાખવાથી, પોતાના કરતા બીજામાં ઓછપ દેખાય છે. ક્યારેક નિંદા પણ કરાય છે



એવી દ્રષ્ટિ હોવી, તે માત્ર અજ્ઞાનતા છે.



એવી અજ્ઞાનતા ક્યારેક ભય હોવાના લીધે ઉત્પન થતી હોય છે. ભય.... કે પરાઈ સંસ્કૃતિથી મારી સંસ્કૃતિ અભડાઈ જશે . એવું નથી કે પરાઈ સંસ્કૃતિમાં કોઈ… Continue

Added by Janak Desai on March 13, 2015 at 11:02am — No Comments

જોજન જે જાય નહિ:

હળવે તમને જાતાં જોઇ, સાંજ સમૂળક અટકી ગઈ,
રાત હવે સ્વપ્ના જોવાનીય આખેઆખી વટકી ગઈ. 
~ જનક મ દેસાઈ

Added by Janak Desai on March 13, 2015 at 6:27am — No Comments

અચંબો

તમે આવો છો જ્યારેય, વસંત વરતાય છે, 
પાનખરનેય ત્યારે અચંબો કંઇક થાય છે,  
'એવું તે વળી શુંય હશે' પૂછે છે ખરતાં પાન સહુ,
કે મુજને ઉતારી આખું વદન નવપલ્લિત થાય છે.

જનક મ દેસાઈ

Added by Janak Desai on March 13, 2015 at 6:25am — No Comments

ગોખણપટ્ટી:

ગોખણપટ્ટી:

રે એકડો ઘૂંટ્યા કરે તે માનવી, એમેય ,

જીવ્યા વિના મરતો રહે, તે માનવી, એમેય .

આદત રહી જે માનવીની જીદ કરવાની,

રે ક્યાં કશું શીખી શકે તે માનવી, એમેય .

હા! ‘આ ઘડી’ ને ‘તે ઘડી’…

Continue

Added by Janak Desai on March 6, 2015 at 7:57am — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service