Made in India
આવતીકાલે બુધવારે , બુધસભા રાષ્ટ્રીયશાળા મધ્યસ્થ ખંડ, રાજકોટમાં નિયમિત ક્રમે મળશે . આ રંગના ઉત્સવમાં સાહિત્યની મજા માણીશું. સૌ સમયસર ૬.૩૦ કલાકે આવી જશો.
Added by Paras Hemani on March 26, 2013 at 2:44pm — 3 Comments
ઝાડ કાપી હોળી પ્રગટાવી
શીતલ છાયણી ગુમાવી
ધુળેટીમાં,
રંગીન પાણીથી નહાયા
નહાવાના પણ ન રહયા.
=પારસ હેમાણી=તા.૨૬/૦૩/૨૦૧૩
સૌને હાર્દિક શુભેચ્છા.
પાણી બચાવો. પર્યાવરણ બચાવો
Added by Paras Hemani on March 26, 2013 at 2:15pm — 1 Comment
વગર બનાવે દિવસ વીત્યો છે;
તોય સવારે આવ્યું છાપું ,
બસ એક જ વ્યવસાય કરું છું;
બધા વમળની સાઇઝ માપું .
-ભાવેશ ભટ્ટ
Added by Paras Hemani on March 25, 2013 at 1:05pm — No Comments
છંદ કે અછાંદસ??? એક મુંઝવણ
છંદના ફંદમાં ફસાયો
ને મૂળ વિચાર મારો ઘસાયો
એક તો લાગણીના તોફાન
ને હાથમાં ના કોઈ સુકાન
કેવી આ ભેખડે ભરાયો ?
કેવા અઘરા છંદ
ને મતિ મારી મંદ
ફૂલ માણું કે સુગંધ ?
બરોબરનો ફસાયો
કેમ મેળવું રદીફ ને કાફિયા
એ તો જાણે પોલીસના માફિયા
જયારે કલ્પનાઓનો આખલો થતો…
ContinueAdded by Paras Hemani on March 22, 2013 at 2:17pm — No Comments
ફૂલો ની સુવાસમાં ક્યાં મહેક પામવી છે ,
બસ કળીઓને તોડીને ગંધમાં પૂરવી છે
=પારસ હેમાણી=તા.૨૧/૦૩/૨૦૧૩
ContinueAdded by Paras Hemani on March 21, 2013 at 1:21pm — No Comments
Added by Paras Hemani on March 15, 2013 at 2:49pm — No Comments
કવિતામાં
દિલથી બધુજ લખજો કવિતામાં;
મને યાદ કરી મુકજો કવિતામાં
સાથે માણેલી એકેએક પળોનો;
મીઠો ઉજાગર કરજો કવિતામાં
પ્રણયના ખાટા-મીઠા પ્રસંગોનો
આ આસ્વાદ માણજો કવિતામાં
ઊર્મિમય આછેરી ઠંડી-ગરમીને
અહેસાસથી નવાજો કવિતામાં
'પારસ' ની જીવતી જાગતી શ્રુષ્ટિનો
સુવાળી કલ્પનામાં, રમજો કવિતામાં
=પારસ હેમાણી=તા।૧૪/૦૩/૨૦૧૩
Added by Paras Hemani on March 14, 2013 at 1:59pm — 2 Comments
રાજકોટ ખાતે કાવ્ય-ગઝલ (મુકતક, સોનેટ કે કોઈપણ પ્રકાર) ના રસિકો માટે
દર બુધવારે સાંજે ૬.૩૦ થી ૭.૩૦ રાષ્ટ્રીય શાળાના મધ્યસ્ત ખંડ ખાતે
સભાનું આયોજન થયું છે .
જ્યાં આપની કાવ્ય રચના વાંચવાનો અને તે ઉપર સુપેરે માર્ગદર્શન મળી રહે
તેવું આયોજન થયું છે .
માર્ગદર્શન માટે કવિગણ શ્રી સંજુ વાળા ,શ્રી વસંત જોશી અને શ્રી યજ્ઞેશ દવે
તથા અન્ય કવિઓ હાજર રહેશે .…
Added by Paras Hemani on March 13, 2013 at 10:03am — 2 Comments
Added by Paras Hemani on March 12, 2013 at 12:53pm — 2 Comments
जादू तो सिर्फ एक शब्द था
जब तक तुम्हे नहीं देखा था !
--अज्ञात
Added by Paras Hemani on March 11, 2013 at 2:56pm — 2 Comments
કેમેરા નું છેદ ભલેને રહ્યું નાનું પણ
તેનું એંગલ મારા હૃદય જેટલું મોટું
===પારસ હેમાણી===
તા. ૧૮/૧૨/૨૦૧૨
Added by Paras Hemani on March 11, 2013 at 10:22am — No Comments
ઉત્તમ કાવ્ય ભાવ ઉપજાવી
..આવડે તેવી કવિતા કહેવી
સુંદર અલંકારોથી સજાવવી
શ્રોતાની તદુરસ્તી જાળવવી .
===પારસ હેમાણી===
તા.૦૩/૦૩/૨૦૧૩
Added by Paras Hemani on March 8, 2013 at 6:52pm — No Comments
कितने अजीब मोड़ पर मुजको मिले वो आज,…
ContinueAdded by Paras Hemani on March 8, 2013 at 3:03pm — No Comments
કે માઝા મુક્તી ગરમીમાં પણ જીંદગી જીવાય જાય છે,
ને બપોર સુધીમાં દોઢ-બે લીટર પાણી પીવાય જાય છે,
ઉનાળાની શરૂઆતમાં નદી/ડેમના નીર સુકાય જાય છે,
વરસાદ વરસે લોકો પાણીનો છૂટથીકરતા વ્યય જાય છે .
===પારસ હેમાણી===તા.૦૭/૦૩/૨૦૧૩
Added by Paras Hemani on March 8, 2013 at 2:37pm — No Comments
કે માઝા મુક્તી ગરમીમાં પણ જીંદગી જીવાય જાય છે,
ને બપોર સુધીમાં દોઢ-બે લીટર પાણી પીવાય જાય છે,
ઉનાળાની શરૂઆતમાં નદી/ડેમના નીર સુકાય જાય છે,
વરસાદ વરસે લોકો પાણીનો છૂટથીકરતા વ્યય જાય છે .
===પારસ હેમાણી===તા.૦૭/૦૩/૨૦૧૩
Added by Paras Hemani on March 8, 2013 at 2:35pm — No Comments
કે માઝા મુક્તી ગરમીમાં પણ જીંદગી જીવાય જાય છે,
ને બપોર સુધીમાં દોઢ-બે લીટર પાણી પીવાય જાય છે,
ઉનાળાની શરૂઆતમાં નદી/ડેમના નીર સુકાય જાય છે,
વરસાદ વરસે લોકો પાણીનો છૂટથી કરતા વ્યય જાય છે .
===પારસ હેમાણી===તા.૦૭/૦૩/૨૦૧૩
Added by Paras Hemani on March 8, 2013 at 2:34pm — 1 Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service