Made in India
આ સફર કંઈક એવી છે,
ગીત થી ગગન સુધી,
કવિતાથી કફન સુધી,
આ સફર કંઈક એવી છે..
શબ્દ થી અર્થ સુધી,
સુર થી લય સુધી,
આ સફર કંઈક એવી છે,
શ્વાસ થી ઉચ્છવાસ સુધી,
ને તારી યાદથી ફરિયાદ સુધી ,
આ સફર કંઈક એવી છે,
જન્મથી મૃત્યુ સુધી ,
શરુઆત થી અંત સુધી,
આ સફર કંઈક એવી છે,
નથી સમજતું કે આ સફર કેવી છે,
પણ અંતે એ જ સમજાય છે કે ,,
આ સફર કંઈક એવી છે .............
આ સફર કંઈક એવી છે................!!!!!!!!
Added by Bharat Modi on March 30, 2013 at 3:30pm — No Comments
હૃદય વ્યથા માં છે,
મન નશામાં છે,
તન ની તો ખબર જ નથી...
પણ આત્મા તમારામાં છે...
Added by Bharat Modi on March 30, 2013 at 1:21pm — No Comments
જિંદગી ની આ કથાની,
વ્યથા કંઈક એવી છે,
મન હસે છે,
અને હૃદય રડે છે,
અમારી દશા કંઈક એવી છે.
(ભરત)
Added by Bharat Modi on March 30, 2013 at 1:05pm — No Comments
જીન્દગી હસતા મૂકી દે છે, જીન્દગી રડતા મૂકી દે છે,
નથી પૂર્ણવિરામ દુઃખમાં, નથી પૂર્ણવિરામ સુખમાં,
બસ જ્યાં મજા આવે આપણને ત્યાં જીન્દગી અલ્પવિરામ મૂકી દે છે.......
(ભરત)
Added by Bharat Modi on March 22, 2013 at 5:30pm — No Comments
સત્ય એક વિશાળ વૃક્ષ છે. એની જેમ જેમ સેવા કરવામાં આવે તેમ તેમ એમાં અનેક ફળ આવતા નજરે પડે છે. એનો અંત આવતો જ નથી... - મહાત્મા ગાંધી
Added by Bharat Modi on March 16, 2013 at 12:57pm — No Comments
રાગ અને અનુરાગની આ જંજાળ કંઈક એવી છે,
કઈ કેટલાય પ્રયત્નો પછી પણ નથી છુટાતું,
આ માયાજાળકંઈક એવી છે.....
(ભરત)
Added by Bharat Modi on March 16, 2013 at 12:29pm — No Comments
Added by Bharat Modi on March 16, 2013 at 12:25pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service