Made in India
Added by Jay Trivedi on March 31, 2016 at 11:53am — No Comments
Added by Kinna patel on March 29, 2016 at 8:27am — No Comments
Added by Jay Trivedi on March 28, 2016 at 3:13pm — No Comments
Added by Janvi pandya on March 27, 2016 at 5:00am — No Comments
Added by Vishal Prajapati on March 26, 2016 at 11:16pm — 1 Comment
બહુ ઉજવી હોળી ખૂબ રમ્ય ધૂળેટી, હવે હિસાબ કરીએ,
માર્ચનું છેલ્લુ અઠવાડિયુ આવી ગયુ, હવે હિસાબ કરીએ,
જેટલા પણ વ્યવહારો કર્યા આ વખતે, તેને પાછા તપાસીએ,
બાકીઓ આગળ ખેંચી,સરભર કરી અંતે હવે હિસાબ કરીએ,
નફા-તોટાનું પત્રક બનાવી, વર્ષનું સરવૈયું બનાવીએ,
તફાવતની રકમ ઉપલકમાં નાંખી, હવે હિસાબ કરીએ,
અંગન જીવનમાં પણ આવૂં જ વલણ જો અપનાવીએ,
જૂની કડવાશોને કાઢીને,વર્ષે-દહાડે હિસાબ કરીએ,
-હર્ષિત શુક્લ "હરિ"
Added by Harshit J. Shukla on March 26, 2016 at 2:28pm — 2 Comments
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સીમાડાના રાજસ્થાનની સરહદે અડીને આવેલ ભીલુડા ગામમાં હોળી અને ધૂળેટીનો પર્વ વર્ષો પરંપરાગત રીતરીવાજ મુજબ પથ્થરોની રમતો રમીને ખેલવામાં આવે છે. બંને પક્ષે જુથ બનાવીને એકબીજા ઉપર સામસામે પથ્થરોનો વરસાદ વરસાવવામાં આવે છે.
આ વૈજ્ઞાાનિક યુગમાં મનોરંજન માટે હોળી ધૂળેટીનું પર્વ વર્ષોથી પથ્થરોથી સામસામે રમઝટ મારી ઉજવવામાં આવતા ભીલુડા ગામની એક ઓળખ બની ગઈ છે. આજ સુધી કોઈ ફેરફાર જોવા મળતો નથી. ૨૪મી માર્ચ ધૂળેટીના દિવસે રામચંદ્ર મંદિરની પાસે…
Added by Nayan Patel (journalist) on March 24, 2016 at 6:06pm — No Comments
Added by Poojan N. Jani on March 24, 2016 at 5:24pm — No Comments
સાહિત્યની બારાક્ષ્રરીથી આ સફરની શરૂઆત કરું છું,
ફક્ત શબ્દોનાં પ્રાસ બેસે, એ યત્ને ગઝલની રજૂઆત કરું છું.
આ ક્ષેત્રમાં નવો નિશાળીયો એવો હું,
ભવિષ્યમાં સંભારવા લાયક કવિ બનું,એ યાચના કરું છું.
ગઝલ એ પ્રેમનો અંશ છે, એ બરબર સમજું છું,
તેથી જ ભવિષ્યમાં પ્રેમ થશે જ, એ આશા એ તૈયારી હાલથી જ કરું છું.
આમ તો સાહિત્યનો શિખર ચઢવો અઘરો છે,
માટે ટોચ પર જવા, પા-પા પગલી ભરુ છું.
અને, મારો શબ્દોનો ખજાનો ઓછો છે, હજુ હુ ઘડયો નથી,
પણ હાજરમાં જે છે "હરિ" પાસે,એ હું…
Added by Harshit J. Shukla on March 23, 2016 at 2:55pm — 3 Comments
One Fine Day...
Life seems wonderful all this way,
Sorrows as if turned its stay,
Here comes the one fine day...
Heart sings with joyful bells,
Beauty coming out from its…
ContinueAdded by Megha pakhare on March 22, 2016 at 11:05pm — No Comments
શબ્દોની સવારી ને,
લાગણીઓની અંબાડી,
ના કોઈ નેતાગીરી અમારી,
અમારે તો કલમની કારીગરી.!
કાગળનો છે રથ ને,
કલ્પનાનો છે મનોરથ,
સત્યની છે ધજા અમારી,
અમારે તો કલમની કારીગરી.!
Added by Khushal K Purohit on March 22, 2016 at 10:16am — No Comments
Added by Malay Gabani on March 21, 2016 at 10:39pm — No Comments
Added by mitali mehta on March 15, 2016 at 6:59pm — No Comments
Added by Khushal K Purohit on March 15, 2016 at 10:00am — No Comments
Added by Jahnvi Mehta on March 14, 2016 at 6:32pm — No Comments
અહમ જ્યારે ટકરાતા આપણાં,
કરી જાતા બીજા કોઈક તાપણાં.
કરતા બીજા પર દોષ થાપણાં,
નિજને ઊડે છે કાદવ છાંટાણાં.
કામ-ક્રોધ તણાં મનમાં પારણાં,
હવે તો ખોલો બુદ્ધિ કેરાં બારણાં.
‘હું’ પણાંની આ બધી ખોટી ધારણાં,
કુદરત પાસે મનુજ વામણાં.
(દરેક ચરણમાં ૧૨ અક્ષર)
- હિમાંશુ ધીંગાણી
Added by Himanshu Dhingani on March 14, 2016 at 2:06pm — No Comments
Bev Ek Thai Gaya
-Vishal Prajapati
Rakt na khabochiya aakhee kahanee kahi gaya.
Toy ver na ramakhaan to jeevata rahi gaya.
talavaar ni dhaar thi tapakatu rahyu lohi,
tarafadatu rahyu dhad ne mastak lai gaya.
cheeso to saghadiy soonakaar maa khovaai gai,
nirdosh laash ne loko khabho y dai gaya.
chhenavee lidhi mote eni badhij tamannao,
sapana o saghadaay ashru thaine vahi gaya.
aag evi bhabhuki ke nav janmey nahi…
Added by Vishal Prajapati on March 14, 2016 at 10:00am — No Comments
Added by Malay Gabani on March 13, 2016 at 8:47pm — No Comments
Added by Malay Gabani on March 12, 2016 at 9:46pm — No Comments
વિચારે વિચારે વિચાર વણાઈ ગયો..
વધારો શેમાં જોવા મળે..?
માણસાઈ વગર ના માણસોમાં ..કે પછી
વફાદારી નિભાવતા વફાદાર પ્રાણીઓ માં..?
મનુષ્ય એટલે.....?
પ્રેમ નો સાગર
કરુણા ની સરિતા
પરોપકારનું ઝરણું
સમર્પણ નું આકાશ
સંવેદના નો સુરજ
ક્ષમા-યાચનાનો ચંદ્ર
લાગણીઓ નો સમીર
જ્ઞાન નો ભંડાર
આટઆટલા ગુણો ના સમન્વય વાળો મનુષ્ય...
શોધવો હોય તો કાળી અમાસની રાતે સોય શોધવી....
એના જેટલું જ…
Added by NITA.M.SHAH on March 12, 2016 at 7:37pm — No Comments
2020
2019
2018
2017
2016
2015
2014
2013
1999
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service