દિપ @ એકલતા ના કિનારા's Blog – February 2014 Archive (24)

આભાસ



દિવસ કેટલાં વીત્યાં ?

રાત કેટલી ગુજરી ?

પ્રહર કેટલા ગયા ?

ઘડીયો કેટલી વીતી ?

નથી રાખ્યો હિસાબ ?

ના, પૂછ તું પ્રેમ ના જવાબ

કેવળ તડપ રહી દિલ માં

ને વહ્યાં ઘોડાપુર અવિરત

નસ નસ માં લાગી આગ

જલીને થયો આતમ ખાખ

રેહતા હતા જે મુજ હૃદય માંહી

આજ વસી રહ્યા છે મુજ…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 24, 2014 at 3:37pm — No Comments

ગઝલ મારાથી રિસાઈ ગઈ



શબ્દો સાથે મારે દુશ્મની થઇ ગઈ

આજે ગઝલ મારાથી રિસાઈ ગઈ

કશું લખી ના શકું, ના કઈ કહી શકું

વાત દિલ ની દિલ માં ગૂંગળાઈ ગઈ

વરસ્યાં મેઘ કે આંસુઓ ખૂટી પડ્યા?

કાં આજ આંખો મારી ઠલવાઈ ગઈ?

વીતી ગઈ મુજ પર એવી લાગણીઓ

ઘણીયે વાત ના કેહવાની, કેહવાઇ ગઈ

તારા હજારો એહસાન છે "દિપ " પર

તોય "દિપ " ની જ્યોત કેમ બુઝાઈ ગઈ…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 24, 2014 at 3:08pm — No Comments

Kabhi Jo Badal barse

Kabhi Jo Badal barse na dekhu tuje aankhen Bharke tu lage muje pehli baarish ki dua,
tere Pehlu me rehlu, me khudko pagal kehlu,
tu gam de ya khushiya sehlu sathiya,
koi nahi tere Siva mera yaha,
manzile hai meri to sab yaha,
mitade sabhi aaja fasalain ,
me chahoon muje mujse bantle ,
zarasa mujme tu zankhle me hoon kya.

Added by દિપ @ એકલતા ના કિનારા on February 22, 2014 at 1:44pm — No Comments

કાળમીંઢ રાત

હું છોડી ચુક્યો એ રાહ

ને મૂકી બધીયે પરવાહ

હવે તો નતમસ્તક ઉભો

જોઉં ક્યારે મળે પનાહ

હશે જો નસીબ મારા હાથ

તો મળશે કાયમ નો સાથ

નહિ હોઈ જો એની મરજી

તો શું કરવો કોઈનોય સંગાથ ?

વીતી ગઈ કાળમીંઢ રાત

ના આવ્યું પણ એવું પ્રભાત

કે ઝંખ્યો મેં એવો સુરજ

જે ફેલાવે પ્રેમ નો…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 22, 2014 at 11:30am — No Comments

પાંપણ ની પાળે



અકબંધ છે આજેય ખારા આંસુનો દરિયો

પાંપણ ની પાળે તારી જ યાદો બાંધેલી છે

રેખાઓ વાંચી મારે શું તકદીર લખવી હવે ?

તારા હાથ ની મેહંદી મારા હાથ માં રાચેલી છે

કેહવા ના કેહવાનો સમય બધો વહી ગયો

હા, પણ કેટલીક કીમતી ક્ષણો સાચવીને રાખેલી છે



એ આવી ને જતા રહે છે, કોઈ ખલેલ વિના

એ ક્યાં જાણે છે મેં જ એમની હાજરી ભાખેલી છે…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 14, 2014 at 3:09pm — No Comments

મઝધાર

એક જ સવાલ પર આવીને વાત અટકી જાય છે

કોઈ કારણ નથી તોય દિલ માં દર્દ કેમ થાય છે ?

વર્ષો ની ચાહત પળમાં નફરત બનીને વરસે

લાગણીઓ વિખરાઈ ને રઝળી કેમ જાય છે ?

નથી કોઈ એવી ખાસ બંદિશો કે પેહરો સમયનો

છતાંયે આંખો શમણાં જોવાનું ચુકી કેમ જાય છે ?

પકડ એની ઢીલી થઇ ગઈ છે મારાં દિલ પર થી

જિંદગી રેત ની માફક હાથ થી સરકી કેમ જાય…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 13, 2014 at 11:05am — No Comments

મને નથી ગમતું

તારું આ શહેર હવે મને નથી ગમતું

કારણ એક હોઈ તો કહું, અકારણ પણ મને નથી ગમતું

છે અહી તારી હાજરી હર હંમેશ

પણ ગેરહાજરી નું કોઈ પણ મારણ મને નથી ગમતું

એકલો અટૂલો પડી ભટક્યા કરું

ભીડ માં રહું તો એ ભીડ નું નિવારણ મને નથી ગમતું

દુર દુર ચાલ્યો જાઉં ક્યાંક ખુદ થી પરંતુ

તારી યાદો જડી જાય એવી જગા નું ભારણ મને નથી…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 12, 2014 at 12:49pm — No Comments

परखना मत

परखना मत, परखने में कोई अपना नहीं रहता

किसी भी आईने में देर तक चेहरा नहीं रहता

बड़े लोगों से मिलने में हमेशा फ़ासिला रखना

जहाँ दरिया समंदर से मिला, दरिया नहीं रहता

हज़ारो शेर मेरे सो गए काग़ज़ की कब्रों में

अजब माँ हूँ, कोई बच्चा मेरा ज़िंदा नहीं रहता

मोहब्बत एक खुश्बू है हमेशा साथ चलती है

कोई इंसान तन्हाई में भी तनहा नहीं रहता…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 12, 2014 at 12:39pm — 1 Comment

ખુદાઈ



મોડું થઇ ગયું બહુ, સમજતા ને સમજાવતાં

વાર લાગી ગઈ એમને, મારી કબર પર આવતાં

હજી અબ ઘડી તો જીવતો હતો હું

હાથ ના ધ્રુજ્યો એનો મને આમ દફનાવતા

રહે મારું નામ સદાયે ગુમનામ બનીને

એવું વિચારી હસ્તી મિટાવી, નામ મીટાવતાં

મળશે ખુદા તો પૂછી જોઇશ એને પણ

ઝખ્મો નવા કેમ આપ્યાં જુના ઘાવ રુઝાવતા

નથી ભરોષો રહ્યો એ ઈશ હવે…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 12, 2014 at 12:30pm — No Comments

નક્કર હકીકત કે છળ ?



હવે કોઈ દર્દ શબ્દો ઉતરતું નથી

એક આંસુય આંખ થી નીતરતું નથી

તારા જુદા થવું,નક્કર હકીકત કે છળ ?

સાચું શું ખોટું શું ? કશું ગળે ઉતરતું નથી

આવો સમય આવશે કદી પ્રેમમાં ?

એવું માનવું દિલને રીઝવતું નથી

તારું હોવું ના હોવું એટલું આવશ્યક

હું જ જાણું કે હૃદય શ્વાસ ભરતું નથી

ખુદા તારી કસોટી ઘણી આકરી થઇ પડી

મારું…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 11, 2014 at 1:17pm — No Comments

ખાલી હાથ

એનાં ઘર ના રસ્તે થી આજે ફરી હું નીકળ્યો

ફરી થી આજે હું ખાલી હાથ પાછો વાળી ગયો

કેવળ ઉના નિ:શાસા આવ્યા મારા શ્વાસ માં

હતો જે પ્રાણ દેહ માં એય ઓગળી ગયો

અગાસીએ હજીયે એ મારી રાહ જોતી ઉભી છે

ને હું કબર તરફ ક્યારનો આગળ નીકળી ગયો

નહિ મળે હવે એ મને સાથી બની ને મારાં

એ હકીકતે સપનાં નો મેહલ ઓગળી ગયો…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 8, 2014 at 5:11pm — No Comments

टूटे आईने

खड़े हें हम अब भी... उसी रस्ते पर

अगर वो कभी मुड के देखे तो हम नज़र आयेंगे ....

बिखरे हैं हम अब भी... इस तरह

की जब भी टूटे आईने को देखें ... तो याद आयेंगे ...!!

Added by દિપ @ એકલતા ના કિનારા on February 8, 2014 at 2:40pm — No Comments

दस्तूर

मुहब्बत की ज़मीं पे,बहुत ही कत्ल-ए-आम हुआ ,

हर गलि - कुंचें में , प्यार बहुत ही बदनाम हुआ .



दिल की ज़ज्बात , सुनते नही कभी ज़माने वाले ,

जाने क्यो , ईश्क का दुश्मन,दुनिया तमाम हुआ .



ईश्क - मुहब्बत का ज़ज्बा , तो हैं खुदा का नूर ,

इस नूर को बुझाने को , बडा ही ताम झाम हुआ .



प्रेम पथ का राही,समझ न सका, दुनिया का दस्तूर ,

सूली पे चढाने को देखो , कैसा इंतज़ाम हुआ…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 8, 2014 at 2:28pm — No Comments

कहाँ तक आँख रोएगी

कहाँ तक आँख रोएगी कहाँ तक किसका ग़म होगा, 

मेरे जैसा यहाँ कोई न कोई रोज़ कम होगा.. 



तुझे पाने की कोशिश में कुछ इतना रो चुका हूँ मैं ,

कि तू मिल भी अगर जाये तो अब मिलने का ग़म होगा ..



समन्दर की ग़लतफ़हमी से कोई पूछ तो लेता ,

ज़मीं का हौसला क्या ऐसे तूफ़ानों से कम होगा .



मोहब्बत नापने का कोई पैमाना नहीं होता ,

कहीं तू बढ़ भी सकता है, कहीं तू मुझ से कम…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 8, 2014 at 2:26pm — No Comments

તૃષ્ણા

આ જીંદગી હવે ભયાવહ લાગે છે

સ્વજનો જ મારા થી દુર ભાગે છે

આક્રંદ ના મારી કોઈ અસર ના થઇ

મૌન રેહવું જ હવે હિતાવહ લાગે છે

શમણાં બધાં ચીરનિંદ્રા માં પોઢી ગયાં

બસ હવે તો ફક્ત પાંપણો જ જાગે છે

બેસૂર બની ગયા પ્રેમના લય ને તાલ

શ્વાસ પણ હવે મુક્તિ રાગ રાગે છે

ઝાંઝવા ના નીર જેવી…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 8, 2014 at 1:09pm — No Comments

तेरी ख़ुशी

तेरी ख़ुशी की खातिर मैंने कितने ग़म छिपाए...
अगर मैं हर बार रोता तो तेरा शहर डूब जाता...

Added by દિપ @ એકલતા ના કિનારા on February 7, 2014 at 2:22pm — No Comments

બાકી નથી

નવાં ઝખમ ક્યાં લઉં હવે તું જ કહે

દિલ નો એકેય ખૂણો હવે બાકી નથી

ચારેકોર લોહી વહી રહ્યું છે અવિરત

કે હવે તો નસો માંય કશું બાકી નથી

મેહરબાની તમારી કે જીવતો છોડ્યો

આ લાશ માં હવે શ્વાસ પણ બાકી નથી

તારા મળવાની આશ લગાવી બેઠો છું

મારી હવે કોઈ બીજી તલાશ બાકી નથી

ખુદા તું ધારે એટલી…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 7, 2014 at 11:45am — No Comments

અધુરાશ

હારેલી બાજી ફરી-ફરી રમી રહ્યો છું

હું મૌત બની મારાં જ માથે ભમી રહ્યો છું

હું એ પડછાયો છું જેનું અસ્તિત્વ નથી

તોય કોણ જાણે કેમ હું ખુદ ને નમી રહ્યો છું

હવે તો શ્વાસ લેતા પણ ડર લાગે છે મને

જીવતાં હોવાનાં બોજા નો ભાર ખમી રહ્યો છું

સમય કદી ફરી નહિ આવે પાછો એની સાથે

તોફાન વચ્ચે નાવ હંકારી હલેષા થી રમી રહ્યો…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 6, 2014 at 3:29pm — No Comments

बदल लिया वो रास्ता



वो आईना मैंने तोड़ दिया जो हर बार मुझे तेरा चेहरा दिखाता था

रास्ता वो मैंने बदल लिया जो मुझे तेरे घर तक लाता था

और कोन होगा जो तुजे चाहे मुझसे ज्यादा, माने उस रब से ज्यादा ?

ईतना यकीं था तुज पर के मैं कभी मंदिर न कभी मस्जिद जाता था

जब भी दिल तुजे पुकारता बस आँख बरस जाती थी युहीं

कभी दिल मुझे मनाता और कभी मैं दिल को समजाता था

एक ये भी उल्फ़त है…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 5, 2014 at 4:34pm — No Comments

मुझे तलाश ना करो।



उसकी यादों का मौसम तो अभी अभी आया है यारो

अभी मुझसे महफ़िल से जाने कि बात ना करो।

बस अभी अभी तो दिल जरा सा संभल पाया है

फ़िर से उसके दिए ज़ख्मों को भरने कि बात ना करो ।

एक वादा उसने भी किया था , एक कसम हमने ली थी

कौन मानेगा के जुदा हुए है , मिलने के ख़यालात न करो।

में आज भी इसी इंतज़ार मे हुँ कहाँ खोया है करार

ना दोहराओ कहानी फिरसे,फिरसे…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on February 5, 2014 at 3:15pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service