Pragna Vashi

પ્રજ્ઞા દીપકભાઈ વશી 
કાર્ય સ્થળ - સુરત 
ઉપાધિ - M.A. B.ed.

પ્રથમ રચના ક્યારે લખી હતી અને કઈ ? તથા અત્યાર સુધીની પ્રકાશિત રચનાઓ ?
પ્રથમ રચના : ધોરણ દસમા હતી ત્યારે પ્રથમ કવિતા ગરબાના સ્વરુપમાં લખી હતી ,પછી લોકગીત -ભજન જેવા ગીતો લખેલા અને બાદ શિક્ષિકા તરીકે T and T.V. highschool માં સેવા આપવા લાગી અને ત્યારબાદ કવિઓના પરિચયમાં આવી નયન દેસાઈ ,બકુલેશ દેસાઈ જેવા કવિઓ પાસે હું ગઝલ ના છંદ શીખી તેમજ હઝલ (હાસ્ય રચના )લખતા શીખી ..

પ્રકાશિત કાવ્યસંગ્રહ 
1) સ્પંદન વન (કાવ્યસંગ્રહ)
2) આકાશે અક્ષર (ગઝલ સંગ્રહ)
3) શ્વાસ સજાવી બેઠા (ગીત - અછાંદસ- કાવ્ય સંગ્રહ)
4)ગઝલે સુરત (સુરતના કવિનો સંયુક્ત સંગ્રહ)
5)પિકનિક પર્વ (બાળગીત સંગ્રહ)
6)નિસ્બત (ગઝલ સંગ્રહ)
7)સાતત્ય (ગીત-ગઝલ આલ્બમ )
8)સત અસતને પેલે પાર (નવલકથા)
આ ઉપરાંત વાર્તા , નાટકો, હાસ્ય નિબંધ , લલિત નિબંધ તેમજ અનેક સામાયিક માં  લેખો પ્રકાશિત થાય છે .

ભાષા અને સાહિત્ય વચ્ચે શું સમન્વય ?
જે સમન્વય સાધન અને સાધ્ય વચ્ચે છે તે જ ભાષા અને સાહિત્ય વચ્ચે છે ,વૈચારિકતા જો સાહિત્ય હોય તો એ ભાષાનાં માધ્યમ દ્વારા વ્યકત થઈ શકે . તમારા વિચારો ને વાચા -આકાર  આપવાનું કામ ભાષા કરે છે .

તમને ગમતા સાહિત્યના પ્રકારો કે શૈલી...
સાહિત્ય પ્રકાર માં પ્રથમ કવિતા મને ગમે છે . કવિતામાં ગઝલ ,ગીત ,અછાંદસ ,મુક્તક ખૂબ ગમે છે . પ્રકૃતિ, માનવ ,સ્ત્રી,બાળક ,જીવન  વગેરે જેવા વિષય ઉપર સરળ શૈલી માં લખવું ગમે છે .

તમારા  મતે કવિતા એટલે ?
કવિતા એટલે ઊર્મિ ,સંવેદન -સ્પંદનો ,કલ્પના ની ભોંય ઉપર પરિપ્લાવિત થવાની ક્ષણનો આકાર એટલે કવિતા 
ઉર્મિ -સંવેદનનું સાકાર સ્વરુપ એટલે કવિતા ..

તમારી પ્રકાશિત રચનાઓ અને આવનાર રચનાઓ વિશે જણાવશો .

વે મારા જ પુસ્તકો તૈયાર થઈ રહ્યા છે .હાસ્ય નું ,નિબંધનું , હઝલનું , એકાંકીનું ગુજરાતમાં મારા વક્તવ્ય ચાલી  રહ્યા છે .જેના વિષય નારી , વ્રુધ્ધો ,બાળકો , શિક્ષણ , સમાજલક્ષી પ્રશ્નો છે . આ વક્તવ્ય પણ પુસ્તક સ્વરૂપે હવે આવશે .આ વક્તવ્યો પણ પુસ્તક રૂપે હવે આવશે .

"નારીની ગઈકાલ આજ અને આવતીકાલ" નામનું મારું પુસ્તક પ્રગટ થયું છે.જેમાં નારીનાં પ્રશ્નો ઉજાગર થયા છે.

"નિસ્બત" ગઝલસંગ્રહ અને "સત અસતને પેલે પાર " ebooks લોંચ થઇ છે.

સાહિત્ય ,સંગીત , શિક્ષણ અને સમાજસેવા એ મને  આજ સુધી લય અને પ્રાસ માં ઉછેરી છે 

જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી હું લખતી ,ગાતી રહીશ અને વક્તવ્યો આપતી રહીશ . બત્રીસ વર્ષ શિક્ષિકા અને આચાર્ય તરીકેની ફરજ બજાવી છે અને સાથે ધ્વનિ તેમજ ગતિ નામની બે દીકરીઓને પણ એમની મંઝિલ સુધી પહોચાડી છે એનો મને આનંદ અને ગૌરવ છે .મને દરેક ઉમ્મરનાં ઉત્તમ - ઠાવકા -સમજદાર મિત્રો પ્રાપ્ત થયા છે માટે હું ઇશ્વરની આભારી છું .
મારી પાસે પ્રેમાળ વિદ્યાર્થીવ્રૂંદ છે તેથી હું સભર છું .

Interview was taken by Jahnvi Mehta 

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनोरोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनोयूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

Continue

मेरी जिंदगी

Posted by Monica Sharma on March 23, 2021 at 11:54am 0 Comments

© 2021   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service