Hemal Dave

જન્મતારીખ : 22nd જાન્યુઆરી

કાર્યસ્થળ : રાજકોટ ,ગુજરાત

ઉપાધિ : M.Com  Master of journalism and mass communication

Job past in Hdfc life as a business development manager And now working as an announcer in all india radio

1) પ્રથમ રચના ક્યારે લખી હતી અને કઈ ?

પ્રથમ રચના 11 વર્ષની વયે પારિજાતના વૃક્ષ પર લખી હતી .

2) કવિતાનો વિચાર ક્યાંથી સ્ફુરે છે? તેની સર્જન-પ્રક્રિયા વિષે જણાવશો.

કવિતા એક આપમેળે પ્રગટ થતી અનુભૂતિ છે જે ક્યાંય પણ પ્રગટ થઈ શકે . કવિતા એકી બેઠકે લખાય જાય છે , છંદોબદ્ધ ગઝલ ની પ્રક્રિયા થોડી લાંબી ચાલે પણ એ કવિતામય રાખે છે.

3)  કવિતા કે કોઈ પણ લેખન માટે શું એક નિશ્ચિંત માહોલ જરૂરી છે?

હું નથી માનતી કે એનાં સર્જન માટે કોઈ ચોક્કસ માહોલ જોઇએ , મને કોઈ પણ જગ્યા એ વિચાર સ્ફુરે એ પછી કિચન હોય કે કામનું સ્થળ કે પછી કોઈ ભીડ઼ વાળો રસ્તો.

4) સોશિયલ મીડિયા વિષે તમારા પ્રતિભાવ

સોશિયલ મીડિયા મારા માટે અનુભૂતિ વ્યક્ત કરવાનું એક મજાનું સ્થળ છે જ્યાં આપણે જેવા છીએ એવાં જ વ્યક્ત થવું જરૂરી છે.

5)સાહિત્ય સાથે સંકલિત કોઈ પ્રસંગ કોઈ કિસ્સો ?

દૂરદર્શનમાં "આપણું રતન" પ્રોગ્રામમાં મેં ઘણા સાહિત્યકારોના ઇન્ટરવ્યુ કર્યા અને એમા એક વર્ષ પૂર્વે મારા પ્રિય કવિ શ્રી વિનોદ જોષી સાથે થયેલો વાર્તાલાપ એ મારે માટે A dream comes true જેવી બાબત ...

6)તમારા માટે સ્ત્રી એટલે ?

હું જાતિભેદમાં માનતી નથી છતાં સ્ત્રી એટલે બે મુઠ્ઠી ઊંચું સ્થાન ધરાવતી વ્યક્તિ છે જે સંસારનું સર્જન કરે છે..એને કોઈ થી દબાઈને જીવવાની જરૂર જ નથી .બસ 'સ્વ' સાથે પહેચાન થાય એ જ ઘણું બાકી ઉડવા માટે આખું આકાશ છે .

7) ફુરસદની પળમાં......

ફુરસદની પળોમાં હિંચકો અને પુસ્તક ...

Interview was taken by : Jahnvi Mehta 

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by Hemal Maulesh Dave on August 8, 2016 at 4:06pm

thanks

Blog Posts

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनोरोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनोयूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

Continue

मेरी जिंदगी

Posted by Monica Sharma on March 23, 2021 at 11:54am 0 Comments

© 2021   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service