Made in India
આ દુનિયા દુર્જનો કરતા વધુ સજ્જનોના મૌનથી પીડાય છે.
Comment
સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા
जो सबंधको देखभाल करनी पड़े वो सच्चे नहीं होते.
જે કાર્ય કરતાં મનમાં આનંદ વ્યાપી જાય એ ધર્મ અને જે કાર્ય કરતાં મનમાં ગ્લાનિ થાય તે અધર્મ
जो कार्य करनेसे मनको आनंद मिले वो धर्मं और जो कार्य करनेसे मनमे ग्लानी उत्पन्न हो वो अधर्म.
હવેની આવતી પેઢીઓ પાસે કલ્પનામાં નહિ હોય એટલી ભૌતિક સુવિધાઓ હશે, મનોરંજનના સાધનો હશે પરંતુ એની કિંમત સાટે એમણે પોતાના મનની શાંતિને ગીરો મૂકી હશે.
आनेवाली नई पिढीके पास अकल्पनीय भौतिक और मनोरंजनकी सुविधाए होंगी लेकित उसके लिए उन्हें मंकी शांतिको गिरो रखना पड़ेगा.
Dedicated to shri AKHA BHAGAT :
Katha suni suni futya kan toy na avyu brahma gyan.
andh andh andhare malya jyam tal ma kodra bharya.
જ્યાં સુધી માનવ પોતાનું કર્તવ્ય નહીં બજાવે ત્યાં સુધી કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ અશક્ય છે.
जब तक मनुष्य अपना कर्तव्य, दायित्व नहीं निभाएगा तब तक परिवार, समाज और राष्ट्रका पूरी तरह विकास होना असंभव है.
you never fail until you stop trying
બીજાઓ સાથેના વિચારભેદને સ્વીકારી દલીલોને ટાળો
दुसरोके साथका विचारभेद को स्वीकार करके वादविवादको टालो.
સુખ આપણા સંયમ અને દુઃખ આપણી સહનશક્તિનું વજન કરનાર તટસ્થ ત્રાજવું છે.
सुख अपना सैयम और दुःख अपनी सहनशक्ति, धैर्यका वजन करनेवाला तटस्थ तोल है.
કેટલાંક લોકો સલાહ માગવાનો ડોળ કરે છે ખરાં કિન્તુ સ્વીકાર તો તેણે પૂર્વથી કરેલા નિર્ણય મુજબનો હોય તો જ કરે છે.
कुछ लोग सलाह मांगनेका दिखावा तो करते है किन्तु जो पेहलेसे जो तय किया है वो ही करते है.
મોટા ભાગના રોગોનું મૂળ અપણા મનમાં, આપણા વિચારોમાં રહેલું છે.
ज्यादातर बिमारियांकी जड़ अपने मनमे, अपने विचारोमे होता है.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of સુવિચાર - કહેવત - मुहावरा to add comments!