Made in India
આ દુનિયા દુર્જનો કરતા વધુ સજ્જનોના મૌનથી પીડાય છે.
Comment
ચિંતા, પરેશાની, તનાવ આ બધું પરિસ્થિતિ સામે લડવાથી દૂર થતાં નથી પણ આપણી અંદર રહેલી કમજોરીઓને દૂર કરવાથી જ નષ્ટ થાય છે.
चिंता, परेशानी, तनाव ये सब परिस्थितिसे लड्नेसे दूर नहीं होगा किन्तु हमारी अंदरकी कमजोरियोंको दूर करनेसे ही नष्ट होगा.
નાનામાં નાનો સ્ક્રુ પણ એક મોટા યંત્રને ખોટકાવી શકે છે તેજ રીતે નાનામાં નાના માણસનું પણ જગતમાં મહત્વ છે તો કોઈને અવગણશો નહિ અને બધાને માન આપશો.
छोटा स्क्रूभी एक बड़े से बड़े यंत्रको खोटकाता है. इस तरह छोटे से छोटा मनुष्यका भी इस जगत में महत्व है तो किसीभी अवमानना नहीं करनी चाहिए और सबको मान देना चाहिए.
લગ્નજીવન કે દામ્પત્યની સફળતા યોગ્ય વ્યક્તિની શોધમાં નહીં, યોગ્ય વ્યક્તિ થવામાં છે.
शादी जीवनकी सफलता योग्य व्यक्तिकी खोजमे नहीं किन्तु योग्य व्यक्ति होनेमे है
અસ્ખલિત સુખનું મૂળ અંતરાત્મામાં છે
अस्खलित सुखका मूल अंतरात्मामे है.
ભગવાન ઉપરની આપણી શ્રદ્ધાનો આધાર બાહ્ય સંજોગો ઉપર હોવો જોઈએ નહિ
इश्वर पार्कि अपनी श्रद्धाका आधार बाह्य संजोगोके ऊपर नहीं होना चाहिए.
પોતાના દોષો કબુલ કરવા એમાં સૌથી ઉમદા પ્રકારની હીમ્મત રહેલી છે
खुदके दोष काबुल करना बहुत बड़ा हिम्मतका काम है.
દેખાડો કરવાની વૃત્તિને ઉત્તેજન મળે આવી બાબતોથી દુર રહેવુ
दिखावा करनेकी वृत्तिको उत्तेजन मिले ऐसी परिस्थितियोसे दूर रेहना चाहिए.
માનવમાં બે સંબધિત શક્તિઓ છે, જ્ઞાન અને પ્રજ્ઞા. જ્ઞાન એ ઘણું ખરું વિકૃત મનના માધ્યમ દ્વારા પ્રાપ્ત થયેલું સત્ય છે. જયારે આત્મામાં દિવ્યતાનું દર્શન કરતી આંખ જે જુવે છે તે પ્રજ્ઞા છે. - શ્રી અરવિંદ
Every thing is easy when u r busy & nothing is easy when u r lazy!!
આ દુનિયા દુર્જનો કરતા વધુ સજ્જનોના મૌનથી પીડાય છે.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of સુવિચાર - કહેવત - मुहावरा to add comments!