Made in India
"કક્કામાં આવતો એક વર્ણ અક્ષર ‘વ’ એ વ્યક્તિમાત્રના જીવનમાં સૌથી મહત્ત્વની અને પાયાની ભૂમિકા ભજવે છે. વિચાર,વાણી અને વર્તન આ ત્રણ ‘વ’ થી શરૂ થતા શબ્દો વ્યક્તિની અધોગતિ કે ઊર્ધ્વગતિનું કારણ છે. એમાંય વાણી અને વર્તનનો મૂળભૂત આધાર વિચાર પર છે. વ્યવહારિક કે આધ્યાત્મિક ક્ષત્રેમાં વિચારો જ વ્યક્તિને મહાન બનાવે છે.
કોઈપણ વસ્તુ,વ્યક્તિ કે પરિસ્થિતિ માટે સવળો વિચાર એ સુખ,આનંદનું કારણ બને છે. જ્યારે અવળો વિચાર કલેશ, ઝઘડા, કે દુઃખનું કારણ બને છે.
અધૂરો પાણીનો ગ્લાસ લઈ જઈ સોક્રેટિસને કોઈકે પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે ગ્લાસ અડધો ભરેલો છે. આ જ સવળો વિચાર કહેવાય પણ તેઓ એમ કહે કે, અડધો ખાલી છે તો તે અવળો વિચાર.
કોઈએ તુકારામને શેરડીનો આખો ભારો ભેટ આપ્યો. તુકારામે તે બાળકોને વહેંચી દીધો અને એક સાંઠો પોતાની પત્નીને આપ્યો આ જોઈ તેમના પત્ની તેમનાં પર ખૂબ ગુસ્સે થયા અને આ સાંઠો લઈ તુકારામના માથામાં માર્યો. સાંઠાના બે ટુકડા થઈ ગયા. તરત જ બીજો સાંઠો ઉપાડી તુકારામે કહ્યું, “મને ખબર જ હતી કે તમ એકલી શેરડી ન જ ખાવ તેથી તો આ શેરડીના બે ટુકડા કરી એક ટુકડો તમે મને આપ્યો ખરેખર હવે આપણે વહેંચીને ખાઈ લઈએ.” આ જ સવળો વિચાર. આવા જ સવળા વિચારની આપણા જીવનમાં ડગલે ને પગલે તાતી જરૂરિયાત છે.
Tags:
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service