Made in India
<એક દોસ્ત સાથે ની મુલાકાત માં જિંદગી વિશે ની બહુ જ ઊંડી સમજણ મેળવી લીધી...સુખ કોને કેહવાય એ વિશે ની બહુ જ ચર્ચા ઓ થઇ જિંદગી નો આ પ્રસંગ કદાચ જીવન ભર માટે યાદ રહી જાશે.. “૩ ચાર દિવસ પેહલા ની જ બસ આ વાત છે રસ્તા માં બહુ દિવસ પછી એક જુના દોસ્ત ની મુલાકાત થઇ આ દોસ્ત એ મારો સમજુ દોસ્ત અને મારા કરતા ઘણો મોટો...હમણા તો એણે પોતાનો ઘર-સસાંર પણ વસાવી લીધો છે એટલો મોટો એટેલે સમજણ ની દુનિયા નો પાછો એક્કો...અને રસ્તા માં થયેલી મુલાકાત એ પણ વર્ષો પછી ઘરે આવવા નો આગ્રહ કરવા લાગ્યો એટલે ઘરે જઈ ને ભાભી ને બધા ને મળ્યો..અને અમે તો એજ ફિલોસોફીકલ વાતો ચાલુ કરી..બને જણા જિંદગી ની ફિલોસોફી નાં બાદશાહ એટલે એ ફિલોસોફી ની વાત ની મહેફિલ તો જાણે રંગ માં આવી અમારી ચર્ચા નો વિષય હતો સુખ...એણે મને ઘણું સરસ કીધું સુખ નું બીજું નામ સંતોષ...એણે પોતાના જીવન ની વાત કાઢી એણે કીધું કે જીવન ભર કદાચ હું ગાડી નઈ લઇ શકું મને એ વાત નો ગમ ક્યારેય નહિ રહે કારણ હું જેટલું જીવીશ એટલું હસતા હસતા જીવીશ કારણ જિંદગી દોસ્ત એક વાર મળે છે કદાચ હું મારું અડધું જીવન રૂપિયા રૂપિયા કરી ને જીવું તો છેલ્લે કદાચ મારી જોડે રૂપિયા બેંક માં પડ્યા હશે પણ રૂપિયા લેવા જવાની તાકાત નહિ હોય...એનો મતલબ એવો પણ નથી કે હું મેહનત નહિ કરું મેહનત પણ કરીશ..પણ મોટા મોટા સપના રાખી ને દુખી નહિ થઉ....રીટાયર્ડ લાઈફ માં શાંતિ થી જીવશું એવું કેહાનારા ઓ ને વૃધાશ્રમ માં જ જોયેલા છે મે..એમાં પૂરે પૂરો વાંક એમના સંતાનો નો નથી હોતો જો એમણે જો રૂપિયા કરતા વધુ ધ્યાન પોતાના સંતાનોને સુખ કોને કેહવાય એટલું શીખવાડવા માં કાઢ્યું હોત તો આજે એ લોકો સહપરિવાર રોજ સવારે ચા-નાસ્તો કરતા હોત તો એ સુખ કહી શકાત,,પણ રૂપિયા કમાવા માં એટલા તો ઘેલા થઈ ગયેલા એ લોકો પરિવાર પ્રેમ ભૂલી ગયા અને છેલ્લા તબ્બકાની જિંદગી માં એમાંનાં સંતાનોએ એમને આ પરિવાર પ્રેમ ભૂલવાડી દીધો...મારી જિંદગી માં સુખ એટલે રોજ સવારે ૭ વાગે ઉઠી ને પરિવાર સાથે બ્રેકફાસ્ટ લઈને ઓફીસ જવું અને ઓફીસ થી આવી ને પૂરે પૂરો સમય એ પરિવાર ને સમર્પિત કરી દેવો મારા જેમ મે મારા જીવન માં મારા મમ્મી ડેડી ની જરૂરીયા શું છે મારી અર્ધાગની ને જરૂરીયાત શું છે એ સમજ્યો છું એવી જ રીતે મારા છોકરા ઓ પણ મને સમજશે....આજે લોકો પાસે રૂપિયા છે પણ પ્રેમ નથી પ્રેમ અને પૈસા વચ્ચે જે ફર્ક સમજે એ જ સાચો ઘર નો મોભી.
Tags:
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service