Made in India
Comment
Love to read .All three female ch erectors relate Krishna is very nicely said..
કોઈ પણ યુગની, કોઈ પણ વયની સ્ત્રી શા માટે એકસરખું વિચારે છે ? શા માટે એકસરખું અનુભવે છે ? શા માટે એકસરખી બાબતે પીડા અનુભવે છે ? ક્રોધિત થાય છે ? ક્રોધ કરવાની રીત પણ સમાન શા માટે ? - કૃષ્ણાયનમાં નામ ભલે કૃષ્ણનું છે પણ ખરેખર તે કૃષ્ણની આસપાસ, જેમ સૂર્યની આસપાસ ગ્રહો ફરે તેમ, ફરતી ત્રણ સ્ત્રીઓની કથા છે. સ્ત્રીઓનું બધું સમાન પણ તોય અલગ છે. આ વાત કૃષ્ણને કેન્દ્રમાં રાખીને સુંદર રીતે કહેવાઈ છે. એકવાર વાંચી લીધા પછી પણ ફરી વાર નજર પડે તો વાંચવાનું મન થાય એવું પુસ્તક છે.
"त्वदियम वस्तु गोविन्द तुभ्यमेव समप्यँते"
A story about the life of the most intriguing character -Krishna with an unusual approach. A complete fiction, but loved reading twice. The way Radha, Draupadi and Rukmini converse with Krishna is narrated brilliantly. but I would have loved if the base of Hindu ethos were made prominent.
ઈશ્વર થઈને જીવેલા માણસની વાત હોત તો મને ગમત... ઈશ્વર ઉપરથી અવતરે સ્પેશલ ભારતીયો માટે ગળે ઉતરતું નથી.. બીજું મહાભારત, શ્રીમદ્ ભાગવત અને હરિવંશપુરાણ જેવા ત્રણેય ગ્રંથોમાં રાધા છે જ નહિ.. જે છે તે બ્રહ્મવૈવર્તપુરાણમાં છે અને તે પણ કૃષ્ણની મામી જશોદાના ભાઈની પત્ની.. એટલે આ નોવેલમાનો રાધાવાળો પાર્ટ તો ગળે જરાય ઊતર્યો અહીં.. નોટ ઈમ્પ્રેસ્ડ..
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com