Amrita Pritam

  • baat amritaji ki

    સરખામણી મારા અત્યંત પ્રિય પંજાબી લેખિકા અમૃતા પ્રીતમ ની લખેલી એક વાત ની રજૂઆત મને ખુબ સંવેદનશીલ લાગી . તેઓ એક વાર એમના ઘરે કામ કરતી ગરીબ છોકરી નાં ઝુપડા માં ગયા ચૂલા પાસે બેસી એ મોટી ભાખરી વણી એના પર ચમચી થી માછલી દોરી રહી હતી એમણે પૂછ્યું,આમ કેમ કરે છે ?પેલી છોકરી કહે ,અમે ગરીબ છીએ એટલે માછલી નથી…

    By Manisha joban desai

    0