Made in India
Book Name: The Sapiens
Author Name: Yuval Noah Harari
Reviewed By: Anil Joshi
Review:
તમે કોઈ ચિમ્પાન્ઝીને એવું કહીને બિલકૂલ પટાવી નહિ શકો કે "તું મને એક કેળું આપી દઈશ તો મર્યાં પછી તને ચિમ્પન્ઝીઓનું સ્વર્ગ મળશે" પણ ચિમ્પાન્ઝી આવી મનઘડંત કહાનીઓ ઉપર ભરોસો નહિ જ કરે, માત્ર મનુષ્યો જ આવી વાર્તાઓ ઉપર શ્રદ્ધા રાખે છે.બસ આટલા જ કારણથી વાંદરામાંથી મનુષ્ય બનેલો ઇન્સાન દુનિયા ઉપર રાજ કરે છે. લાખો લોકો મસ્જિદના નિર્માણ માટે ભેગા થાય છે ક્રુઝેડના નામે યુધ્ધમાં ઉતરે છે કારણકે બધા જ સ્વર્ગ-નર્ક વિષે જેટલી વાર્તાઓ છે એમાં વિશ્વાસ રાખે છે આવું તો બધા જ ક્ષેત્રમાં થતું હોય છે ઉદાહરણ તરીકે આજે દુનિયાની વધારેમાં વધારે ન્યાયિક વ્યવસ્થાની આસ્થા માનવ અધિકાર ઉપર ટકેલી છે. પરંતુ "માનવ અધિકાર " આખરે શું છે ? માનવ અધિકાર પણ ઈશ્વર અથવા સ્વર્ગની જેમ આપણી ખુદની બનાવેલી એક વાર્તા છે, વસ્તુત; યથાર્થ નથી
આ જ વાત આર્થિક ક્ષેત્રોમાં પણ લાગુ પડે છે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સહુથી મહત્વપૂર્ણ કર્તા છે - કંપનીઓ છે. કોર્પોરેશન છે.. તમે આમાં કામ પણ કરતા હશો- જે રીતે ગુગલ, ટોયેટો અથવા મેકડોનાલ્ડ છે. પણ હકીકતમાં આ બધી વસ્તુઓ શું છે ? આ બધું જ વકીલો અને શક્તિશાળી જાદુગરોએ ઘડેલી વાર્તાઓ છે. સહુ માત્ર પૈસા કમાવામાં જ લાગી પડ્યા છે તેમ છતાં પૈસા એ યથાર્થ નથી બેન્કર, નાણા પ્રધાન, પ્રધાનમંત્રી આપણને સહુને ભરોસો પડે એવી વાર્તાઓ જ સંભળાવી રહ્યા છે દરેક મનુષ્ય ઈશ્વર ઉપર ભરોસો કરતો નથી કે નથી માનવ અધિકારો પર શ્રદ્ધા મૂકતો પણ ડોલર કે પાઉન્ડની નોટોના રૂપમાં રહેલા પૈસા ઉપર અગાઢ શ્રદ્ધા રાખે છે પૈસા એ મનુષ્ય દ્વારા શોધેલી અને સંભળાવેલી સહુથી સફળ વાર્તા છે બેસ્ટ સેલર છે. ચિમ્પાન્ઝી પાસે આ પૈસાની વાર્તા ફ્લોપ જશે. લેણદેણ ચિમ્પાન્ઝીઓ વચ્ચે જરૂર થાય છે હા, તમે મને એક નારિયેળ આપો એના બદલામાં હું એક કેળું આપીશ "તમે ઓસામા બિન લાદેનનું જ ઉદાહરણ લો એને અમેરિકાની રાજનીતિ, એનો ધર્મ તેમજ સંસ્કૃતિ માટે બેહદ નફરત હતી પણ અમેરિકી ડોલરનો એ ચાહક હતો.
ક્રિસમસની સાંજે વાંચેલું યુવાલનુ આ બેસ્ટ સેલર પુસ્તક વાંચવા લાયક છે.
Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com