Gaurang Amin

) આપ સંક્ષિપ્તમાં આપનું નામ, જન્મદિવસ, મૂળ વતન, કાર્યસ્થળ અને આપે મેળવેલ ઉપાધિ જણાવશો

            ગૌરાંગ. બાકીની કોઈ માહિતી સાહિત્યના સંદર્ભમાં કામની નથી.

) આપના મતે રાજકારણ અને સાહિત્યિક ક્ષેત્રે એકબીજા સાથે સંકળાવવું કેટલું યોગ્ય છે?

            દરેક મનુષ્ય એક રાજકીય પ્રાણી છે એવું એરીસ્ટૉટલ કહી ગયા છે. અને મારો અનુભવ પણ છે. અપવાદ હોય તેને ઍબ્નૉર્મલ કે અસાધારણ મનુષ્ય કહેવાય.. હવે પ્રશ્ન એ છે કે અહીં "રાજકારણ" કોને સમજવું અને તેની સાથે સાહિત્યની કયા પ્રકારની સંકળામણની વાત છે? ખેર, કવિ-સાહિત્યકાર રાજ્યાશ્રય ચાહે કે લે એ ખોટું 'ને ખરાબ કહેવાય. અત્રે યાદ રહે કે આપણે કયા વર્ષમાં જીવીએ છીએ. સૅકસન 66Aનો સુપ્રીમ કૉર્ટે વધ કર્યો છે ત્યારે કવિ-સાહિત્યકારોએ ચાર જાગીરથી અનુરક્ત થઈને વિચારવાની તાતી જરૂર છે. જી, સાહિત્યના યોદ્ધાનું હથિયાર સરકાર પર અંકૂશની જેમ કામ કરવી જોઈએ. ક્રાંતિનો પહેલો કૉલ અને અંતિમ ઘણ કવિનો હોય. કલમયોગી શાંતિના સમયમાં નાયક બનીને પથદર્શન કરતો હોવો જોઈએ. બાજારુ-શ્વાન અને અરણ્યવાસી સિંહ વચ્ચેનો ભેદ કોને સમજાવવો પડે? કવિ કે સાહિત્યકાર જોકર નથી. મની-રાઈટીંગ કે સરકારી કિત્તાખોરી આખો મામલો જ અલગ છે, સાચા 'ને સક્ષમ સાહિત્યથી. સાહિત્ય એ કલાકારી પહેલા 'ને કારીગરી પછી છે.

3) શું આજનાં સાહિત્યને ટોચના ગુણીજનો તરફથી (માંગ્યું) યોગ્ય માર્ગદશન મળે છે?

            સાચું અને સક્ષમ સાહિત્ય સર્જન કરવા અપવાદાત્મક જેટલું મળે છે.

) મિત્રો અને એમની સાથેનું સગપણ આપના જીવનમાં કેવું સ્થાન ધરાવે છે?

            એ સિવાય જે બૃહદ અર્થમાં લોકો અથવા માનવીઓ કહેવાય છે તેમનું સ્થાન છે, જેને વિજ્ઞાન નિર્જીવ ગણે છે તે કુદરતનું સ્થાન છે અને એક કલાકારનું હોવાપણું જેના પર અવલંબિત છે તે અજ્ઞાત તત્વ જે સતત અધૂરપ બનીને શ્વસાય છે એનું સ્થાન છે. અલબત્ત! આ બધાની સાથે મિત્રોનું સહજ તેમજ અનન્ય સ્થાન છે. "યારોં દોસ્તી બડી હી..." મારું પસંદગીદા ગીત એમનેમ નથી.

) સોશિયલ મીડિયાનો ઉપયોગ કે ઉપભોગ આજના જમાનામાં કેટલો જરૂરી - બિનજરૂરી

             ઉપયોગ ફરજિયાતથી થોડો ઓછો અને ઉપભોગ મરજિયાતથી થોડો વધારે જરૂરી છે. આજના જમાનામાં જે માણસનું બિનજરૂરી બાબત-વસ્તુનું લિસ્ટ જરૂરી વસ્તુ-બાબત કરતા લાંબુ થતું હોય એણે પહેલા "સોશિયલ મીડિયા" સિવાયની આઈટમ પર ધ્યાન આપવું જોઈએ. યુ નો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ! અને જેનું જરૂરી

બાબત-વસ્તુનું લિસ્ટ બિનજરૂરી વસ્તુ-બાબત કરતા લાંબુ થતું હોય એણે એની જરૂરી બાબત-વસ્તુ સાથે "સોશિયલ મીડિયા"નો સંબંધ પહેલા ચકાસવો જોઈએ.

) કાવ્ય.....

            આત્મા કે પરમાત્મા વિષે જે વાત ગીતા, ઉપનિષદ 'ને વેદમાં થઈ છે તે. દા.ત. नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः । न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ( ઓન લાઇટર નોટ કૃષ્ણ એમના વિવેચકોની પરવા કરવા કરતા એમણે શું કહેવું છે અને અર્જુને શું સાંભળવું જોઈએ તેની પરવા કરતા એટલે नैनं विवेचित्यति विवेचक: પણ ઉમેર્યું હોત!) Existence is poetry. બ્રહ્મ કાવ્ય છે. सृष्टि कविता हें |

) સાહિત્ય ક્ષેત્રે આપનો ધ્યેય

            Verbum sapient satis est! જો એક જ શબ્દ કાફી હોય તો આટલું મોટું સાહિત્ય કેમ?પણ, સાહિત્યની વાત એક જણે એક જણને કીધેલા શબ્દની નથી. સાહિત્ય એટલે સ: + હિત. ઑફ, ફોર, બાય... 'સૌ'. સાહિત્યમાં 'હું' એક માધ્યમ છું. સાહિત્ય એક યોગ છે.

) આપના મતે : રચનાકારે એકજ ઘરેડમાં બંધાઈ લખતા રહેવું?

            એક કે એક્થી વધુ ઘરેડમાં, બંધાઈને કે મુક્ત થઈને પણ લખતા રહેવું ફરજિયાત નથી. અર્થાત જે એમ કરે છે તે ભલે કરે, પણ આટલું જરા સમજે તો આનંદ. સર્જનનો ગુજરાતીમાં એક અર્થ છે = છોડી દેવું તે, વિખરણ, વિસર્જન. એટલે કશુંક હતું તેના પરનું "આગળ"નું કામ, મૂળ જે હતું તેના અંત સુધી. બીજો અર્થ = નવીન આદર્શ, નવીન વિચાર, નવીન ભૌતિકતા, હવે નવીન એટલે અસાધારણ, અનોખું, નવું, તાજું, મૌલિક, વિચિત્ર, અપૂર્વ. સંસ્કૃત "સૃજ" એટલે પેદા કરવું તે, ઉત્પત્તિ. અંગ્રેજીમાં એક શબ્દ છે પ્રો-ક્રિએશન. બિગ-બૅંગ પછીના તમામ સર્જન પ્રો-ક્રિએશન છે. હવે એક સર્જન ની વાત કરીએ- માણસ ઉર્ફે બાળક ઉર્ફે નવજાત શિશુ ઉર્ફે ગર્ભ = રીપ્રોડક્શન. લાસ્ટલી, સર્જન કોઈક સર્જકનું હોય છે. એટલે જયારે "મારું સર્જન" કહો ત્યારે "મારું" શું? એ ધ્યાન રાખવું.

 ) તમારી રચનાઓ પર સૌથી વધારે પ્રભાવ શાનો કે કોનો ?

             જીવન. મનુષ્યો... સાથે કુદરત. સમય. પરિસ્થિતિ. વ્યક્તિ વિશેષ કોઈ કવિ-સાહિત્યકારનો નથી. બાકી, હું કાયમ આવું કશુંક કહેતો હોઉં છું- હું જે કંઈ પણ છું તે મારા ગુરુઓ, મા-બાપ-માતૃ-પિતૃ તેમજ મારા અગાઉના જીવાઈ ગયેલા જીવનનું પરિણામ છું, આ જીવનમાં મેં 'નવું' કશું કર્યું છે કે નહીં તે તો આ જીવનના અંતે મને ખબર પડશે... પડશે તો!

૧૦) જીવનની એક પ્રબળ ઈચ્છા જે કોઇપણ સંજોગોમાં પૂરી કરવાની તમ્મના હોય

        આત્મા-પરમાત્મા વિષેનું સત્ય જાણવું.

૧૧) અત્યારે સાહિત્યક્ષેત્રે ઝંપલાવી રહેલા યુવાવર્ગને શું સંદેશો આપશો?

            જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ પણ જ્યાં કવિ ના પહોંચે ત્યાં પહોંચે અનુભવી. ટેબલ-લિટરેચર ન લખવું, ટૂંકમાં. બીજા શબ્દમાં અનુભવ હોય એ લખવું, કમસેકમ પહેલા અને મોટેભાગે. પ્રવાસ કરવો અને કરતા રહેવો. એકાંતનું અધ્યયન કરવું. અધૂરપ ઓળખવી. કોઈ કરતા કોઈની કોપી ન કરવી અને પ્રેરણા કોને કહેવાય એ સાચું તેમજ પૂર્ણ રીતે સમજવું. બી યોર સેલ્ફ. બી બ્રેવ. પ્રયોગ કરતા ગભરાવું નહીં. ડેટા અને ઇન્ફોર્મેશન વચ્ચેનો ભેદ સમજવો અને એ પછી માહિતી અને જ્ઞાન વચ્ચેનો. લોકભોગ્ય લખવા કરતા લોકનો (ઊપર કીધું તે) સાહિત્ય સાથે યોગ સર્જાય તેને મહત્વ આપવું. પૈસા કે કીર્તિ માટે ફક્ત લખવું હોય તો અહીં કીધેલું બધું જ અસત્ય જાણવું. ઓબ્ઝર્વ એ લોટ, થિંક એ લોટ ઍન્ડ ફીલ એ લોટ. અને સતત યાદ રાખવું કે એક સાચો વિદ્યાર્થી જ એક સાચો સાહિત્યકાર બની શકે, અને રહી શકે.

 

Interview by : Niketa Vyas

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service