Made in India
Add your Book Reviews in comment box below
બે લગ્નની જાન નદી ઓળંગીને જતી હોય છે અને અચાનક નદીમાં પૂર આવે છે. બચે છે કોણ ? માત્ર બે જણ. એક વર અને એક વધૂ- પણ બંને અલગ અલગ જોડીનાં. અને અજાણતા જ બંને સંસાર શરુ કરે છે. એક ઓળખની ગેરસમજ કેટલાય લોકોના જીવનને અસર કરે છે તે વાત અહીં અલગ રીતે કહેવામાં આવી છે. દરેક જણ કંઈકને કંઈક સહન કરે છે, કંઈક ગુમાવે છે. દરેક જણની નૌકા જીવનનાં દરિયામાં તરે છે, પછડાટ ખાય છે, ટકે છે અને ડુબકીઓ પણ મારે છે. પ્રેમ, પીડા, જવાબદારી, વિયોગ અને મિલન – માનવસંબંધની સૌ લાગણીઓને લેખકે અહીં અલગ રીતે દર્શાવી છે. રવીન્દ્રનાથ ટાગોરની આ ખ્યાતનામ બંગાળી નવલકથા આપણને બંગાળની પૃષ્ઠભૂમિ પર આકાર લેતી એક અનોખી વાર્તા સાથે જોડી દે છે અને અપણા મનની નૌકાને પણ વિચારોનાં વમળમાં ગોથાં ખાતી કરી દે છે.
Comment
I THINK THIS IS A NOVEL 'THE WRECK' WRITTEN BY RAVINDRNATH TAGORE. IT WAS CONSIDER AS A TEXT BOOK IN SOUTH GUJARAT UNI.SURAT.HOWEVER MORE INFORMATION ABOUT THIS IF POSSIBLE BY ANY BODY WILL HELPFUL FOR MORE KNOWLEDGE.
SHIRISH SHAH, SYDNEY.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com