Made in India
Add your Book Reviews in comment box below
તમને અચાનક ખબર પડે કે આજથી અમુક વર્ષો પહેલા અસલ તમારા જેવાં જ ચહેરા, રૂપ-રંગ ધરાવતી વ્યક્તિ કોઈક હતી કે જેને તમારી સાથે કોઈ જ સંબંધ ન હોય તો ? અને પછી શરૂ થાય એક રોચક સફર! તેમાં વાત છે એક લેખિકાની શોધની, જે જીવતા અને મૃત્યુ પામેલાં માનવીઓ વચ્ચે અટવાયા કરે છે અને ભૂતકાળના પેટાળમાં દટાયેલા અનેક ચરુઓ શોધી લાવે છે. જેમાંથી મળી આવે છે એક રાણીની કરૂણ કથા, એક ખતરનાક લૂંટ અને આ સૌનો કેન્દ્ર એવો જાદુઈ, તિલસ્મી કટિબંધ ! અશ્વિની ભટ્ટ દ્વારા ત્રણ ભાગમાં લિખિત આ નવલકથામાં ત્રણ સમયગાળાનું અદભૂત વર્ણન કરાયેલું છે. રહસ્યમય ઘટનાઓની વણજાર એવી આ કથા ખરેખર દરેક પાને કુતુહલ ઉત્પન્ન કરે છે!
Comment
Adbhut Novel.............. Mara jivan ni sau thi paheli vancheli novel...... ek j bethak ma 3 bhag pura karya hata..... Please read it
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com