Activity
Blogs
My Page
Groups
Members
Discussions
Desktop View
Sign In
Facestorys.com
0
mehul joshi
Male
gondal gujarat
India
Profile Information:
First Language
English, Hindi, Gujarati, Marathi
Second Language
Hindi
How did you come to know about us?
mail
Interests
gujarati poetry writing
Comment Wall:
Load Previous Comments
mehul joshi
..vehli savare jara zakal ma bhinjava jais..,me sandhya e vadalo ma apni preet lakhi chhe..mehul 27/16
Dec 27, 2016
mehul joshi
ઝીંદગી મને છેતરવાનું બંધ કર ...
નથી હું મીરાં કે નથી હું શંકર..
પ્રેમના પારખાં કરી
વિષના ગ્લાસ સર્વ કરવાનું બંધ કર,
નથી હું શબરી કે નથી હું સીતા,
જીંદગી આખીની તપસ્યા બાદ
અગ્નિપરીક્ષા લેવાનું બંધ કર.
નથી હું નરસિંહ કે નથી હું રામ ...
મહાનતાનો તાજ પહેરાવી
અઢળક અપેક્ષાઓ રાખવી બંધ કર
નથી હું કંસ કે નથી હું રાવણ..
મારી નબળાઈઓને
વિચિત્ર દ્રષ્ટિએ વીંધવાનું બંધ કર.
નથી હું બ્લેક કે નથી હું વ્હાઈટ .
હું તો ગ્રે શેઇડઝમાં નિઓન લાઇટ માં
રંગ બદલતો એક આમ માણસ
ઝીંદગી મને છેતરવાનું બંધ કર ...!!!!!
Dec 27, 2016
mehul joshi
Thank you
Apr 14, 2018
Cancel
mehul joshi
Dec 27, 2016
mehul joshi
નથી હું મીરાં કે નથી હું શંકર..
પ્રેમના પારખાં કરી
વિષના ગ્લાસ સર્વ કરવાનું બંધ કર,
નથી હું શબરી કે નથી હું સીતા,
જીંદગી આખીની તપસ્યા બાદ
અગ્નિપરીક્ષા લેવાનું બંધ કર.
નથી હું નરસિંહ કે નથી હું રામ ...
મહાનતાનો તાજ પહેરાવી
અઢળક અપેક્ષાઓ રાખવી બંધ કર
નથી હું કંસ કે નથી હું રાવણ..
મારી નબળાઈઓને
વિચિત્ર દ્રષ્ટિએ વીંધવાનું બંધ કર.
નથી હું બ્લેક કે નથી હું વ્હાઈટ .
હું તો ગ્રે શેઇડઝમાં નિઓન લાઇટ માં
રંગ બદલતો એક આમ માણસ
ઝીંદગી મને છેતરવાનું બંધ કર ...!!!!!
Dec 27, 2016
mehul joshi
Apr 14, 2018