47 members
Description
જીવન ના અનઘનત પ્રશ્નો ને ઉકેલવા શેની આ દોડ છે?
હારી ગયેલ બાજી ને જીતવા કે પછી જીતેલી બાજી ને ટકાવી રાખવા!!શેની આ દોડ છે?
વીતી ગયેલું ક્યાં પાછુ આવશે, વર્તમાન નું પ્લાન કરવામાં આજનું કામ ભૂલી જશું તો પછી શેની આ દોડ છે?
જે નું સર્જન થયેલું છે તેનું વિસર્જન પણ ચોક્કસ જ છે , તો પછી શેની આ દોડ છે?
પ્રભુ એ સર્વના હ્રદય માં અને સૃષ્ટી ના કણ કણ માં વસેલા છે, તો પછી શેની આ દોડ છે?
જીવન ના અનઘનત પ્રશ્નો નો ઉકેલ પણ એ જ છે, તો પછી શેની આ દોડ છે?
Nov 26, 2013
Cancel
arvind gogiya
જીવન ના અનઘનત પ્રશ્નો ને ઉકેલવા શેની આ દોડ છે?
હારી ગયેલ બાજી ને જીતવા કે પછી જીતેલી બાજી ને ટકાવી રાખવા!!
શેની આ દોડ છે?