December 2013 Blog Posts (328)

એક કવિતા

દોસ્ત, હવે ચલ વાત બદલીએ,

હાથ બદલીએ, સાથ બદલીએ,

આખેઆખી રાત બદલીએ,

કોઈ હવે શું બદલવાનું?

આપણે થોડી જાત બદલીએ.

આંખોને સમજાવીએ થોડું,

ઈચ્છાનો અહેસાસ બદલીએ.

માણસ... માણસ... કરવા કરતાં,

જીવવા માટે મરવા કરતાં

માણસ નામે…

Continue

Added by Soniya Thakkar on December 31, 2013 at 7:47pm — 2 Comments

મજા છે



  આમ તો તારે ને મારે વરસો નો નાતો

  પણ અજાણ્યાં બની મળવા માં મજા છે

  દિલ ની અમીરાતની જાહેરાત શું કરવી ?

  લુંટાવી દેવાની ગરીબાઈ માણવાં માં મજા છે

  તારું-મારું , મારું-તારું બહુ થયું હવે

  આપણું -આપણું રમવા માં પણ મજા છે

  ખિસ્સાં ખાલી કરી નાખ્યાં અમે એમ જ

  નીલામી માં ખુદ ની બોલી બોલવા માં મજા છે

  અલ્યા હવે તો તું ચિંથરેહાલ થઇ ગયો, સૌ એ કીધું

  જાણું છું પણ એમ રેહવા માં જ મજા છે 

  રેહવા દો નથી કરવી કબુલાત પ્રેમની,…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 31, 2013 at 5:48pm — No Comments

Hamari Atariya Pe Lyrics

Hmm.. Hmm.. Hmm.. 

Hmm.. Hmm.. 



Saj ke sajaaye baithi

Sasan de bhulaaye baithi

Kahan ghum hua anjaana..



Kahe yeh deep jalaye re jalaye na

Darr lage aaya parwana



Kaun sa tann hai.. bharmaaye re...

Hamari atariya pe aaja re sanwariya

Dekha dekhi tanik hoi jaaye

Hamari atariya pe aaja re…

Continue

Added by Dolly on December 31, 2013 at 5:40pm — No Comments

Ehsaas Duriyo Ka

Waqt Ke Sath Bhi Hoga,
Gujarte Lambo Me Yaado Ka Khwab Bhi Hoga,
Ham Honge Ya Na Honge apki Zindgi Me,
Magar Hamare Na Hone Ka Asar Hamare Baad Bhi Hoga...♥♥

Added by Dolly on December 31, 2013 at 4:53pm — No Comments

વરંડા ની ઉદાસી

ઘણાં દિવસે જયારે હું ઘરે પાછો આવ્યો

ઘર જાણે ક મને વળગી ને રોઈ પડ્યું

દરેક દીવાલ જાણે મારી સાથે વાત કરવા લાગી

ડ્રોઈંગ રૂમ મને ગમતા ગીતો ગાવા લાગ્યો

બેડરૂમ તો જાણે હરખઘેલો થઇ ઝૂમવા લાગ્યો

કિચન મારી મનપસંદ રસોઈ કરવા લાગી ગયું

સ્ટોરરૂમ આપમેળે બધું એની જગ્યા એ ગોઠવવા મંડી પડ્યું

બસ, એક વરંડો એમ ને એમ બેસી રહ્યો મારી જેમ ઉદાસ

મેં પૂછ્યું કેમ ?

એને કહ્યું તું ભીતર થી ઉદાસ છે , ખોખલી ખુશી તું ચેહરા પર લાવી રહ્યો છે ઘરે આવવાની ,...

વરંડા ની…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 31, 2013 at 4:12pm — No Comments

ખુદા તને આવું થયું છે કદીયે ?

  સાવ અડોઅડ બેસી ને અનુભવેલી એ તારી લાગણીઓ

  એ સ્પર્શ, એ સ્પંદન , એ ચુંબકીય આકર્ષણ

  નસે નસ માં દોડવા લાગ્યા અગણિત તરંગો

  અજાણ્યા ડર થી પાછો ખેંચાયેલો હાથ

  એ સમય નું થંભી જવું, એ આંખો નું અનિમેષ તાકવું

  ધબકારા નું અચાનક જ બમણી ઝડપ થી ધડકવું

  સોંસરવી ઉતરી જતી તારી નજર ને મારા અધરો નું વિચલિત થવું

  દિલ ના આંદોલનો ને ધમની -શીરાઓ નું તૂટવું

  ઝુકી જવું તારું મુજ પર ને બે ભિન્ન ઉર્જાઓ નું મિલન થવું

  સદીયો માં એકાદ વાર…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 31, 2013 at 2:12pm — No Comments

vestidos de quinceañeras 2012_Cómo celebrar Oktoberfest en Munich_vestidos de novia medievales

Disfrute de Oktoberfest en Munich1

Llegue vestidos de quinceañeras 2012 vestidos de quinceañeras 2012 temprano en el tercer sábado de septiembre para poder ver los publicanos la Weis'n tradicional desfile de apertura ceremonia que corre por el Schwanthaler Strasse hacia el Theresienwiese. 2

Visitar en Los jardines del Oktoberfest, comúnmente conocida como la Weis'n ', cada martes desde el…

Continue

Added by xiao sen on December 31, 2013 at 12:34pm — No Comments

સવાલો ના ખંજર

રાતભર ઓશીકું મારું, તારી યાદો થી ભીંજાય છે

દરિયા ની બધીયે ખારાશ આંખો માં ઉતરી જાય છે

લાખ કોશિશ કરું, દર્દ ક્યાં રોક્યું રોકાય છે

એ તો ઝેર બની લોહી સાથે શરીર માં પ્રસરી જાય છે

મારા વાયદાઓ તો આજેય છે અકબંધ છે

કિન્તુ તારા સવાલો ખંજર બની, દિલ પર ઘા કરી જાય છે

તું મારા પ્રેમ ની કસોટી કરી શકે છે, તારી મરજી

યાદ…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 31, 2013 at 12:09pm — No Comments

HAPPY NEW YEAR TO COME...

Added by Bipin Trivedi on December 31, 2013 at 10:59am — No Comments

Jab yahi jeena hai, to phir Marna kya hai?

Shaher ki is daud me daud ke karna kya hai?

Jab yehi jeena hai dosto, to phir marna kya hai?

Paheli barish me train late hone ki fikr hai...

Bhul gaye bhigte hue tahelna kya hai?

Serials ke kirdaaro ka saara haal hai malum,

par maa ka haal puchhne ki fursat kaha hai?

Ab ret pe nange pao tahelte kyu nahi?

108 hai chanel phir bhi dil bahelte kyu nahi?

Internet se duniya ke to touch me hai,

lekin pados me kon raheta hai jaante tak nahi.

Mobile, Landline…

Continue

Added by Rashmi on December 30, 2013 at 6:10pm — No Comments

Tasvir me

Sine me dil.. dil me dard..
dard me nasha.. nashe me mithas..
mithas me ummid, ummid me khayal,
khayal me tasvir, Tasvir me

Added by Dolly on December 30, 2013 at 5:24pm — 1 Comment

ડો. કનૈયાલાલ મ. મુનશીની આજ ૧૨૬મી વર્ષગાંઠની સહુ કોઈ સાહિત્યપ્રેમીઓને શુભકામના.

સ્વાતંત્ર્ય સત્યાગ્રહી અને પ્રખર સાહિત્યકાર કુલપતિ ડો. કનૈયાલાલ મ. મુનશીની આજ ૧૨૬મી વર્ષગાંઠની સહુ કોઈ સાહિત્યપ્રેમીઓને શુભકામના.

આપણને આપેલ ગુજરાતી,ઇંગ્લીશ તથા હિન્દી ઍ ત્રણેય ભાષાઓમાં ૧૨૫ પુસ્તકોનો ખજાનો અને સાહિત્ય સમૃદ્ધિનો ઍ અમૂલ્ય વારસો કેમ વિસરાય...

ખાસ કરીને "પાટણ ની પ્રભુતા ","ગુજરાત નો નાથ""પૃથ્વીવલ્લભ"…

Continue

Added by Sonya Shah on December 30, 2013 at 2:35pm — No Comments

vestidos de novia china_La historia del Cuerpo de baile mexicano_vestidos bebe niña

Danzas Línea

El cuerpo de baile de México es una imitación del estilo de baile línea occidental. Baile en línea se originó en los bailes populares de la vieja Europa, de las cuales eran de dos tipos: baile círculo y baile en cadena. Baile campestre británico, una variación de la danza de la cadena, vestidos bebe niña tenía bailarines de pie en paralelo entre sí en una larga fila. Este estilo hizo su camino a los…

Continue

Added by xiao sen on December 30, 2013 at 12:27pm — No Comments

અરવિંદ દિલ્હીનો ઠકુરાવ……રમેશ પટેલ(આકાશદીપ)

રાજકારણના રંગના રંગ પલટા ભાખવા સહેલા નથી. રાજકારણના અણસમજુ બાળ જેવી ‘આમ પાર્ટી’ ની સ્થાપના થઈ..તા-૨૬મી નવેમ્બર, ૨૦૧૨ના રોજ. તેના સેનાપતિ, , શ્રી અરવિંદ કેજરીવાલે , કોંગ્રેસના ત્રણ ટર્મથી ચૂંટાતા શ્રીમતી શીલા દીક્ષિત સામે જંગમાં ઝંપલાવ્યું ને ૨૫૦૦૦ મતોની સરસાઈથી જીત મેળવી, ભૂકંપ સર્જી દીધો. શ્રી…

Continue

Added by Rameshchandra Javerbhai Patel on December 29, 2013 at 10:56pm — No Comments

નથી ટહુકો કે એ તૂટે; નથી પડઘો કે એ ડૂબે, ગળે અટકેલ ડૂમાનું પીગળવું ખૂબ અઘરું છે.

ઉઘાડાં દ્વારા હો તો પણ નીકળવું ખૂબ

અઘરું છે,

ફરું છું લઈ મને, પણ ખુદને મળવું ખૂબ અઘરું છે.

પડી ગઈ સાંજ; હું સૂરજ નથી એ સત્ય છે કડવું,

ફરી ઊગવાના રંગો લઈને ઢળવું ખૂબ અઘરું છે.

નથી ટહુકો કે એ તૂટે; નથી પડઘો કે એ ડૂબે,

ગળે અટકેલ ડૂમાનું પીગળવું ખૂબ અઘરું છે.

નગર છે એવું કે માથે સતત લટકી રહી કરવત

નજર ચૂકાવીને ભાગી નીકળવું ખૂબ અઘરું છે.

અમે રચતાં ગયાં ને ધ્યાન-

બારાં રહી ગયા અંદર

હવે લાક્ષા-ગૃહેથી પાછું વળવું ખૂબ અઘરું છે.

જરા પાછું વળી… Continue

Added by Juee Gor on December 29, 2013 at 2:18pm — No Comments

દીવા સ્વપ્ના

કંઈક લચકતા, કંઈક થીરકતા,

કંઈક ઠુંમકતા, કંઈક વિહરતા.

 

દુનિયાની દુવિધાઓ ઓળંગી,

બંધનોની બેડીઓ તોડી,

હૈયે અજબ શુકુન બક્ષતા,

કંઈક ચમકતા,કંઈક છલકતા.

 

કાને મધુરા ગીત ગુંજાવતા,

આનને ગુલાબી રંગ રેલાવતા,

હોઠે મૃદુ સ્મિત સજાવતા,

કંઈક ઝબુકતા, કંઈક મહેકતા.

 

ના સાથી કોઈ,ના સંગી એના,

મદ મસ્ત અલગારી ફકીરા,

સમયની અંગડાઈ પર ઝૂમતા,

શું થશે સાચા મારા દીવા સ્વપ્ના?

 

કંઈક…

Continue

Added by Ronak Patel on December 29, 2013 at 1:01pm — No Comments

atulo na chhod mane

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં
કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ…

Added by kishor d joshi on December 29, 2013 at 11:24am — No Comments

Happy New Year 2014

"╠╣ello !!!! अबे 2013 !

तेरे जैसा साल न आये दोबारा।

तूने तो सारा देश ही निपटा मारा।

सबसे पहले तो छीना राजेश खन्ना

यानि पहले सुपरस्टार को ।



फिर लगते रहे एक के बाद एक घाव, 

मुम्बई में विलासराव।



उसके बाद ए के हंगल,

फिर बेस्ट डायरेक्टर यश अंकल।



मन करता था बीच में ही कर दें तुझसे कट्टी,

तब तक रोड़ एक्सीडेंट में मारे गए कॉमेडी किंग जसपाल…

Continue

Added by Dolly on December 28, 2013 at 4:08pm — 1 Comment

પણ ત્યાં સુધીમાં હું હસવાનું ભૂલી જઈશ તો?

વાવાઝોડું તો પસાર થઈ જશે
સમય પડખું પણ બદલશે
શનિ દશા, રાહુ અન્તર દશા જશે ને
ગુરુ ધીમાં ધીમાં પગલાં પણ મૂકશે પ્રાંગણમાં
વાદળો તો ખસશે આકાશમાંથી
પણ સૂરજના ઊગવામાં હું
શ્રદ્ધા ખોઈ બેસીશ તો?
શાણા માણસો કહે છે:
બધું ઠીક થઈ જશે થોડા સમયમાં,
પણ ત્યાં સુધીમાં
હું હસવાનું ભૂલી જઈશ તો?

-વિપિન પરીખ

Added by bhavik kama on December 28, 2013 at 1:10pm — No Comments

મારી જેમ તારો કોઈ સનમ નથી

ચાલો હવે જવાનો સમય થઇ ગયો..

મળીશું ફરી ક્યારે એ નક્કી નથી

પણ જેટલો સમય આપનો સાથ મળ્યો

એ કોઈ બંદગી થી કમ નથી

ઘણું આપ્યું તમે બસ હુંફ આપી ને

દોસ્તો ની ભીડ ઓછી થઇ નથી

દુશ્મનો ય જુઓ મારી નનામી એ આવ્યાં

એ કોઈ પુરષ્કાર થી કમ નથી…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 28, 2013 at 12:59pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service