November 2013 Blog Posts (183)

એક કાગળ, એક કલમ – કમલેશ સોનાવાલા

એક કાગળ, એક કલમ, કંપન ભરેલું કાળજું,

વચ્ચે એક કવિતાનું, અમથું અમથું શરમાવવું.

વાસંતી વાયરામાં, પુષ્પોનું લહેરાવવું,

ટહુકે કોયલના, સરગમનું સર્જાવવું,

વચ્ચે એક શાયરનું, અમથું અમથું ભમરાવવું…

રાતે, હોઠોનું, ધીમું ધીમું મુસ્કુરાવવું,

પરોઢે ગઝલનું ગેસુમાં ગુંથાવવું

વચ્ચે એક શમણાને, અમથું અમથું પંપાળવું…

પ્રણયની પહેલ છે, નયનોનું ટકરાવવું,

મહોબ્બતની મંઝિલ છે, આતમને મિલાવવું,

વચ્ચે એક હૈયાનું, અમથું અમથું નંદવાવવું…

ગીતાની શરૂઆત અર્જુનનો…

Continue

Added by Stuti Shah on November 30, 2013 at 9:36pm — 2 Comments

ડાર્વિન સામે બોલાય નહી ? બોલાય. કેમ ના બોલાય ?

ઘણાં મિત્રોની માનસિકતા ઉત્ક્રાંતિમાં માનવા જ તૈયાર હોતી નથી. ઉત્ક્રાંતિ તો હરપળે ચાલું જ હોય છે પણ આપણને દેખાતી નથી. આપણે મહામાનવો અને ક્ષુદ્ર વાનર આપણો પૂર્વજ કઈ રીતે હોઈ શકે ?

એક સાદો દાખલો આપુ તો સમજવામાં સરળ રહેશે. જૂનાગઢના નવાબના અંગત બગીચામાં ‘જમાદાર’ નામની કેરીનો એક આંબો હતો. એકવાર એની એક ડાળી ઉપર જરા જુદી જાતની કેરી બેઠી હતી. નવાબે એ ડાળ ઉપરની તમામ કેરીઓ જુદી તારવવાનો હુકમ આપ્યો.

કેરી બહુ સરસ મીઠી હતી, એની સોડમ પણ અલગ જ હતી. કોઈ કુદરતી મ્યુટેશન…

Continue

Added by Nilesh Makwana on November 30, 2013 at 9:28pm — No Comments

દોસ્ત

જેનો પતિ મરી જાય એને વિધવા કહેવાય, જેની પત્ની મરી જાય એને વિધુર કહેવાય, જેનાં માબાપ મરી જાય એને અનાથ કહેવાય, પરંતુ જેનો મિત્ર મરી જાય એને શું કહેવાય? આ પ્રશ્નનો જવાબ આપવામાં વિશ્વની તમામ ભાષાઓ એકસરખી રીતે નિષ્ફળ નીવડી છે. - મરીઝ  ('મૈત્રીનો સૂર્ય' પુસ્તકમાંથી)

Added by Soniya Thakkar on November 30, 2013 at 8:58pm — 1 Comment

:: Superb Speech by Chetan Bhagat at Symbiosis :::

::: Superb Speech by Chetan Bhagat at Symbiosis ::: 



Don’t just have career or academic goals. Set goals to give you a balanced, successful life. Balanced means ensuring your health, relationships, mental peace are all in good order.

There is no point of getting a promotion on the day of your breakup. There is no fun in driving a car if your back hurts. Shopping is not enjoyable if your mind is full of tensions. 

Don't take life…

Continue

Added by Nilesh Makwana on November 30, 2013 at 8:33pm — No Comments

sari vato

sari vato have kaya chupani te gotu chu

ma ane lori kaya bapa ni sansakro ni

sari vato gotu chu

dosti ne vto ne kone kone bholavi tene gotu chu

bhai ane bahen kem resano te gotu chu

sari sari vat ne gotu chu

karod ne ane kurta ne taakat var banavya

tene gotu chu

sari sari vato ne gotu chu

 

Added by yogeshmuliyana on November 30, 2013 at 4:12pm — No Comments

bhool

bhool kya thai te gotu chu

ma nimamta kya khovaigay te gotu chu

dosti aje kem raja per che te gotu chu

snaskaro ni aje mot tu te gotu chu

pati ane pantni ni pyer ne raja kem madi

te gotu chu

balko ni ramto aje sanj padi gaite gotu chu

duniya ni badhi sanskro ne kone dafan kari te n gotu chu

kya bhool thi te gotu chu

Added by yogeshmuliyana on November 30, 2013 at 4:08pm — No Comments

ફાગણ માં મોહર્યો છુ હું

પાણી પેહલા પાળ બાંધી ને ચાલ્યો છું હું
નફરત સામે પ્રેમ-ઢાલ લઇને ચાલ્યો છુ હું.

પાનખર ને વસંત માં ફેરવી નાખી છે જો
કેસૂડો થઇ ફોરમતા ફાગણ માં મોહર્યો છુ હું

તું આવે તો હુય આવું ત્યાં જ્યાં વહે છે પ્રેમ,
ઠરેલ નદી તું તો ઠાવકો સાગર થઇ વહ્યો છુ હું

આડકતરી કે પ્રત્યક્ષ રીતે જેમ કહે એમ,
શબ્દો થી રમત રમી શબ્દો થી હાર્યો છું હું

નથી રાખી મેં રાખ પણ મારી તારા માટે
દફન થયો તોય ફરી સોંસરવો ઉતર્યો છુ હું,...


---"દિપક ઝાલા"

Added by દિપ @ એકલતા ના કિનારા on November 30, 2013 at 4:08pm — No Comments

jindagi

માયુસ થઇ ગયો છું હું 
જીંદગી ના આ સફર માં.
મકસદ ની મહોબત અને 
મતલબ ની દોસ્તી થી....

Added by kishor d joshi on November 30, 2013 at 1:15pm — No Comments

તને જોઇતને જોઇશ પહેલીવારનીકળી ચુક્યો છું ઘરેથીનીકળ્યો તો છું પહેલીવારપણ કૈ કેટલીવાર દોડી વળ્યો હોઇશતારા સુધી તે નથી ખબરક્યાંક્થી તારા ચહેરાની રેખાઓજડી આવી છે તણખલાની જેમક્યાંક કમળ ખિલેલું દેખાયું તોત…

તને જોઇ



તને જોઇશ પહેલીવાર

નીકળી ચુક્યો છું ઘરેથી

નીકળ્યો તો છું પહેલીવાર

પણ કૈ કેટલીવાર દોડી વળ્યો હોઇશ

તારા સુધી તે નથી ખબર

ક્યાંક્થી તારા ચહેરાની રેખાઓ

જડી આવી છે 

તણખલાની જેમ

ક્યાંક કમળ ખિલેલું દેખાયું તો

તેમાંથી તારા હોઠ રચ્યાં

મે તને 

મને જેવી જોઇતી હતી તેવી ઘડી કાઢી

અપ્રતિમ્ સૌંદર્ય

------

તને જોઇ

સાદી સીધી

થોડી શ્યામ

મોટી કાળી…

Continue

Added by ravindra parekh on November 30, 2013 at 1:00pm — No Comments

મિત્ર

મિત્રતા ની વ્યાખ્યા કરવી ખુબ જ અઘરી છે,

મિત્રતા એ જીવનનો એક એવો સંબંધ છે જેમાં કોઈ બંધન નથી,

મિત્રતા જ્યારથી જીવન માં પ્રવેષ કરે છે ત્યાર થી એ મિત્રતા

આપણી એક અલગ ઓળખાણ એક અસ્તિત્વ ઉભું કરે છે

જેમાં આપણે વિતાવેલો દરેક પળ અવિસ્મરણીય છે,

મિત્રો સાથે વિતાવેલી દરેક પળ ,જીવન ની ગમે તેટલી પુંજી આપવા છતાંય

એ પળો ખરીદી શકાય એવી નથી હોતી,

મિત્રો આ બંધન વગરના સંબંધ ને જિંદગીભર…

Continue

Added by arvind gogiya on November 30, 2013 at 12:06pm — No Comments

પરાકાષ્ટા.....

"પ્રેમ ભૂલવાની પરાકાષ્ટા મને કૃષ્ણમા જોવા મળી 'હિર', મથુરા ગયા પછી આજ સુધી ગોકુળ પાછો નથી ફર્યો" - હિરેન્દ્રસિંહ વાઘેલા 29.11.2013

Added by Kavi Hirendrasinh Vaghela on November 30, 2013 at 11:36am — No Comments

બચપણમા....

ઍક જાદૂ બચપણમા મને કાયમ જોવા મળતો 'હિર',
સૂઈ જતો હૂ લાદી પર ને સવાર પડતુ પથારીમા"
-હિરેન્દ્રસિંહ વાઘેલા...30.11.2013

Added by Kavi Hirendrasinh Vaghela on November 30, 2013 at 11:35am — 2 Comments

ખલીલ ધનતેજવી

લે, આ મારી જાત ઓઢાડું તને,

સાહેબા ! શી રીતે સંતાડું તને.

તું ભલે દિલમાં રહે કે આંખમાં,

ક્યાંય પણ નીચો નહિ પાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,

મૌનની મસ્તીથી રંજાડું તને.

તું નહિ સમજી શકે તારી મહેક,

લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,

તક મળે તો સામે બેસાડું તને.

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?

આયનો લઈ આવ દેખાડું તને !

ઘર સુધી તું આવવાની જીદ ન કર,

ઘર નથી, નહિતર હું ના પાડું તને !

ખલીલ ! આકાશને તાક્યા ન…

Added by Pankaj Yadav on November 30, 2013 at 11:16am — No Comments

The Kingdom Within





There is a kingdom of the spirit’s ease.

It is not in this helpless swirl of thought,

Foam from the world-sea or spray-whisper caught,

With which we build mind’s shifting symmetries,

Nor in life’s stuff of passionate unease,

Nor the heart’s…

Continue

Added by Noopur Shah on November 30, 2013 at 11:12am — No Comments

Two Kinds of Intelligence





There are two kinds of intelligence: one acquired,

as a child in school memorizes facts and concepts

from books and from what the teacher says,

collecting information from the traditional sciences

as well as from the new sciences.

With such intelligence you rise in the world.

You get ranked ahead or behind others

in regard to your competence in retaining

information. You…

Continue

Added by Noopur Shah on November 30, 2013 at 11:11am — No Comments

World gets together on Facebook to convince 4-year-old Noah it's cool to wear glasses

Remember the time when you first heard the news that you would have to wear spectacles? The reaction ranges from incredulity to plain horror. "What?? I'll have to wear specs?? I'll look so weird! What will people think??"



A storm rages in our mind, making us obsessed with the fact…

Continue

Added by Facestorys.com Admin on November 30, 2013 at 9:13am — No Comments

TARUN'S WELL WISHERS SHAMELESSLY SAYS ITS POLITICAL CONSPIRACY...

As per the new law, what Tarun Tejpal did molestation or sexual assault is considered as rape...!!! Tejpal trapped heavily and has to face severe consequences with this new law... Perhaps he might have did some heinous crime in the past and escaped facing now according to natural justice...

It is really shame that few intellectuals defending Tarun by describing this as political conspiracy... Shame on them and how low they can go is really worrying for the society... Will they also be…

Continue

Added by Bipin Trivedi on November 29, 2013 at 10:35pm — No Comments

પ્રશ્ન ( સોનેટ ) – ઉમાશંકર જોષી

‘છે મારું કો અખિલ જગમાં?’ બૂમ મેં એક પાડી :

ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી,

દોડ્યો વ્હેળો વહનગીતમાં પ્રશ્ન મારો ડુબાવી,

ને આ બુઢ્ઢો વડ પણ નકારે જ માથું હલાવી,

સુણ્યા સાથે ગિરિય પડઘા પાડીને ફેંકી દેતો

બીજા પ્હાડો તણી કુહરમાં વેણ, હૈયે ન લેતો,

તારા લાગે બધિર, વીજળી પૂછવા દે જ ક્યાં?

ત્યાં પૃથ્વીનાં સ્વજન તણું તો નામ લેવું પછી કાં?

છેલ્લે પૂછ્યું રુધિરઝર આ પાણીપોચા હૈયાને:

‘વ્હાલા, તું તો મુજ રહીશ ને? છો જગે કો ન મારું.’

ને એ દંભી શરમ તજી…

Continue

Added by Stuti Shah on November 29, 2013 at 9:31pm — 2 Comments

તું અને હું જાણે સામા કિનારા – શુકદેવ પંડ્યા

તું અને હું જાણે સામા કિનારા

પણ વચ્ચે આ વહેતું એ શું?

વાણી તો જાણે વાદળ વૈશાખના

પણ મૌન કંઈ કહેતું એ શું?

હળવેથી વાતી આ લેહેરાતી લેરખી

ને લેરખીમાં ફૂલોની માયા,

કલકલ વેહેતી આ કાળી કાલિંદી

ને એમાં કદબંની આ છાયા,

માયા ને છાયા તો સમજ્યા સાજન

પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?

શમણાંની શેરીમાં પગલાનો રવ

ને પગલામાં ઝાંઝવાના પૂર,

ખાલીપો ઓઢીને સુતું આ ગામ

ને ગામ મહીં પીડા ના સૂર

પૂર અને સૂર તો સમજ્યા સાજન

પણ રુદિયામાં રોતું એ શું?

તું…

Continue

Added by Stuti Shah on November 29, 2013 at 8:15pm — 1 Comment

યાદ આપી જાવ છો - અજ્ઞાત

આંખ ખોલી ને ક્યાંક નજર ફેરવીયે…

ઘર ની દરેક જગ્યા એ…

સુંદર સમણા મુકી જાવ છો…

આપ યાદ આપી જાવ છો….

બહાર નિકળતા…

રસ્તા ની એ બેઠક પર…

બેઠેલા દેખાઈ જાવ છો…

આપ યાદ આપી જાવ છો….

જમતા જમતા…

દરેક કોળીયા મા…

સ્પર્શ આપી જાવ છો…

આપ યાદ આપી જાવ છો…

ગામ ના પેલા ઉંચા પૂલ પર…

ક્યાક વચ્ચે…

ઉમંગ કરતા દેખાઈ જાવ છો…

આપ યાદ આપી જાવ છો…

વિચારુ છુ આજે…

કેમ ખુશ છુ…

Continue

Added by Dolly on November 29, 2013 at 6:59pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service