arvind gogiya

Male

ahmedabad

India

Profile Information:

First Language
Gujarati
Second Language
Hindi
Interests
love song,movie,guju natak is my fevriets,gujarti movie,book

Comment Wall:

  • arvind gogiya

    મિત્ર એટલે પરમ આત્મીયતા અને જેની સાથે નિર્વ્યાજ સખ્ય માણી શકાય.
    જે મનથી અને વાણીથી સતત આપણી સાથે હોય.
    જેના સહવાસમાં હાશ અને નિરાંતની ક્ષણોનો અનુભવ થાય.
    જેની સાથે અંગતમાં અંગત પ્રશ્નથી માંડીને જગતની સમસ્યાઓ વિશે વાદ કે વિવાદ વિના વાત થઇ શકે.
    જે આપણી સાથે હસે અને આપણને હસાવી શકે.
    જે આપણા અવગુણને ઓળંગી આપણને અપનાવી શકે.
    જે આપણા એકાંતની રક્ષા કરે.
    જે આપણામાં રહેલી ગોપિત શક્તિને પ્રગટ કરે.
    જે આપણને સુખમાં છકી જવા ન દે.
    જે આપણને આપણા દુ:ખમાં હારવા ન દે.
    મિત્ર એટલે જીવનમાં સાંપડેલી ધન્ય ક્ષણ.
    મિત્ર એટલે મિત્ર

  • arvind gogiya

    AAJ NA SHUVICHAR

    દરેક કામ હિંમત અને શાંતિથી કરો. એ જ સફળતાનું સાધન છે. –સ્વામી રામતીર્થ
    --

        મહાન મનુષ્યને બે હૃદય હોય છે : એકમાંથી રક્તધારા વહે છે અને બીજામાંથી સ્નેહધારા ! – ખલિલ જિબ્રાન
     
        નફરતને નફરતથી નથી મીટાવી શકાતી. એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે. આજ શાશ્વત નિયમ છે. –ગૌતમ બુદ્ધ
     
     ‘મારા બાપા ખરું કહેતા હતા’ એવું માણસને જ્ઞાન થાય છે ત્યાં સુધીમાં તો એનો દીકરો એવું વિચારતો થઈ ગયો હોય છે કે ‘મારા બાપા ખોટા છે.’–ચાર્લ્સ વર્ડઝવર્થ
     
     જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે. – જલારામ બાપા
     
     પૈસા કમાવવા માટે બુદ્ધિની જરૂર પડતી હશે, પણ એના સદુપયોગ માટે તો સંસ્કાર જ જોઈએ. – અજ્ઞાત
     
     સાચું બોલનારને જૂઠની ખબર ન હોય એવું બની શકે છે, પણ જૂઠું બોલનારને 100 ટકા સત્યની ખબર હોવી જોઈએ. – ચંદ્રકાન્ત બક્ષી
     
     મોટુ વિચારો ,ઝડપ થી વિચારો , દુરન્દેશી કેળવો .વિચારો પર કોઈ નો એકાધિકાર નથી . - ધીરુભાઈ અંબાણી
     
     સાચો મિત્ર એ છે જે પડખે રહે છે બાકી ની દુનિયા વિરોધ કરે છે . - વોલ્ટર વિંચેલ 

  • arvind gogiya

    તેને હું ગમું કે ના ગમું પણ તે મને ગમે છે,
    તે મને યાદ કરે કે ના કરે પણ હું તેને યાદ હર ક્ષણ કરું છુ,
    તે મારી ફહરીયાદ કુદરત ને ભલે કરે કે હું ખરાબ છુ,
    પણ તે મારા માટે સારા છે,તેની શાખ હું ભરું છુ,
    ભલે દુર તે મારા થી રહે ,પણ મારા મિત્ર તરીકે હું સદા તેમને મારી પાસે જ ગણું છુ,
    દુનિયા આખી ભલે ભૂલી જાય” જયરાજ” ને પણ હે ભગવાન મારા મિત્ર ને કદી હું ના ભૂલું તેવી પ્રાર્થના હું તમને કરું છુ ..

  • mehul dhirendra joshi

    Aabhar dil thi....

  • arvind gogiya

    Dosti nu mithu Dard gajab hoy 6,
    Shabdo ma 6upayeli 1 gazal hoy 6,
    man ma bharya hoy 6 shabdo ghana,
    pan viswas ej sacho vikalp hoy 6.

    ******************************************

    Aankh kholvi 6e TARI Savar Lai Ne, Jagat Aakhu Jitvu 6 TARO Vichar Laine Sath Apnara To Ketlay Male 6 Pan, MARE Jivvu 6e TARI PRIT No Aadhar Laine

  • Soniya Thakkar

    THANK YOU SO MUCH ARVIND JI. (Birth Day wish mate)

  • Yagna Patel

    Thank u and sorry for being late.

  • Stuti Shah

    Arvind bhai lakhvu ae maro vishay nathi... hu to bus amuk sara kavio ae lakeli kavitao ane geeto  je mane game che ae ahiya badha sathe share karu chu..ane  Thank you so much ke tamne mari post kareli kavitao game che..:)

  • arvind gogiya

    hi stuti medam

    pan tame sars kaam kari rahya cho mane bahuj gami tame post kareli darek kavita 

    tamro khub khub aabhar

  • hiina patanwadia

    Thanks for birthday wishes. & Sorry for late reply.

  • arvind gogiya

    ક્યારે મારા આંસુ ઓ મને સવાલ પુછે છેં.
    શું કામ ? શું કામ ?? તમે એમને એટલા બધા યાદ કરો છો.
    જેમ ને કદર નથી આ અનમોલ આંસુ ઓની….
    એમના માટે અમને શું કામ બરબાદ કરો છો”!!!

  • arvind gogiya

    Dosti ki keemat kabhi adaa nahi hoti.

    Acchi Dosti kabhi juda nahi hoti.

    Aap ki ada par mar mite hai warna

    yuhi hamari dosti kisi par fida nahi hoti.

  • arvind gogiya

    એ પગલી તુ આજે પાછી એ યાદ આવી રહી છે .. !!

    રહી રહીને મને સતાવી રહી છે .. !!

    કહેતી હતી એ મને હસતા રહેજો તમે .. !!

    પણ પોતે જ એની યાદથી રડાવી રહી છે મને ..!! .. .. !!

  • arvind gogiya

    એવુ નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ .. !!

    પણ જો પડ્યાં તો બેઉંને પરવડવું જોઈએ .. !!

    જો વાયદાઓ ન પાળવાના હોવ તો પછી .. !!

    બહાનુંય સારુ કાઢતા આવડવું જોઇએ ..

  • arvind gogiya

    જીતીને દીલ અમારું .. !!

    એ અમને પણ જીત આપી ગયા .. !!

    એ નામથી જીતી જાય છે .. !!

    અમે એના નામથી જ હારી ગયા .. .. !! ♥ღ•٠·

  • arvind gogiya

    એક ચેહરો મારા હ્રદય ને સ્પર્શી ગયો .. !!

    વિચારોને મારા બેહદ રીતે ખર્ચી ગયો .. !!

    એક કવી એને જોઈ બેશક તરસી ગયો .. !!

    એ ચેહરો વર્ષા બની મુજ પર વરસી ગયો .. .. !! ♥ღ