•એન્જલ ગ્રુપ•

════•••(¯`*•.¸(¯`*•.¸♥¸.•*´¯ )¸.•*´¯)•••═══••

►આપનાં જેવા સાચા ગુજરાતી મિત્રો માટે જ,આ નાનકડા એન્જલ ગ્રુપની રચનાં કરવામાં આવેલી છે.

►અહિયાં આપ દ્વારા લખયેલા ગુજરાતને લગતા તમામ તમામ સાહિત્ય આવકાર્ય છે.તથા અહિ આપ આપનાં દ્વારા રચાયેલી મૂળ કૄતીઓ પણ મુકી શકો છો.

►જે તે ભાષાના સાહિત્ય તેની મુળ ભાષામાં જ ટાઇપ કરીને મુકાય તેવી આપ સૌ ને મારી નમ્ર વિંનંતી છે.

►આપ સૌએ આપેલા સાથ-સહકાર ને બદલ આ ગ્રુપ આપ સૌનું આભારી છે.

►આમજ આપ ગ્રુપ ને સાથ-સહકાર આપતા રહો અને આપના મિત્રો ને પણ આ ગ્રુપ માં ADD કરતા રહો ,આપ સૌ રોજ ના વધારે નહિ પણ ફક્ત 5 મિત્રો ને આ ગ્રુપ માં જોડો.

►તમામ સભ્યો ને જણાવા નુ કે , આ ગ્રુપ માં સારા Joke , શાયરી , વાર્તા , સુવિચાર વગેરે Share કરો . ”સારું આપો , સારું પામો ”

► આ ગ્રુપ મા ખરાબ Post કે ખરાબ Comment કરનાર, કોઇ ને પણ હેરાન કરનાર ને ગ્રુપ માંથી Remove કરવામા આવશે.

Cautions:

(1) Do not abuse any one and use only clean language.

(2) No offensive materials .

(3) No irrelevant material allowed to be uploaded.

(4) No harassment allowed.

(5) No Religious discussion allowed.

(6) No offensive / harassment/ insulting comments.

(7) No aggressive attitude is allowed.

ADMIN :
╔══╗
╚╗╔╝
╔╝(¯`v´¯)
╚══`.¸.(¯`♥´¯) એન્જલ