Shabd : e-magazine

'SHABD'

Literary newsletter

Published by Syahee.com

Issue 1 

Issue 2 

Issue 3 

Issue 4 

Issue 5 

Issue 6 

Issue 7 

Issue 8

Issue 9

Issue 10

Issue 11

Issue 12

Issue 13

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Comment by Arpana Bina Vora on March 22, 2017 at 7:54pm
Amazing story by parulmam barot...Looking forward to read more..
In e-magazine..
Comment by Lagani Vyas on July 12, 2016 at 10:02pm

Nayana, The free copy of the e-magazine will be emailed to you every month.

Comment by nayana on June 10, 2016 at 1:41pm

how can I get the copy of this wonderful magazine shabd regularly? 

Comment by shirish o shah on June 6, 2016 at 4:38pm

શબ્દ  મોતી , શબ્દ માણેક, શબ્દ હીરા હોય છે

શબ્દ  વિણ  સારુયે જીવન  લીરેલીરા  હોય છે

 

શબ્દનો સરપાવ આપી એ બધા  ચાલ્યા ગયા

શબ્દમાં જો જો જરા નરસિંહ  ને મીરાં હોય  છે

 

શબ્દ  તો  અજરામર  ને  શબ્દ મૃત્યુંજય સદા

શબ્દથી  આ ગીત  ને  સંગીત પ્યારા હોય છે  

 

શબ્દમાં  કલ્પન  ઘણાં  ને  શબ્દમાં  સૌદર્ય છે

શબ્દને  સ્મરશો તમે તો શબ્દ ન્યારા   હોય છે

 

શબ્દ  વાચા, શબ્દ વાણી, શબ્દ ભાષા છે સદા

શબ્દમાં વહેતી  ‘પ્રણય’ વિચારધારા   હોય છે

---------શિરીષ  ઓ . શાહ, જંબુસર----------- 

 

    

Comment by vimala on September 29, 2015 at 4:56am

શબ્દ અંક ૧૦ઃ હિલેરીની મનોવ્યથા સમ્પાદકિય લેખ દ્વરા  સાચા મિત્રોનો મહિમા સમજવાજેવો.

"આ એક નદી નામે સબરમતી

સ્મરણમાં સચવાઈ ગઈ."

આઇન્સ્ટાઈનનો પત્ર....very nice.

Comment by vimala on June 7, 2015 at 4:20am

 

શબ્દ અંક૮ સર્વાંગ સુંદર અંક. સુંદર મુખપૃષ્ઠથી લઇને મનન્ય સંપાદકીય,માણવા જેવું કાવ્ય ઝુંડ,

માયા આંજેલો અને  સિમોનના

 પ્રેરણાત્મક લેખ,અજ્ઞેયનો માહિતીપ્રદ લેખ તેમજ  ગુનટર ગ્રાસ
 અને બકરીનો કવિ...આહાહાહા....મજા પડી ગૈ.વળિ લટાકામાંઍક પત્ર.....શું શું વખાણવું ને શું નહિ!!!!

Comment by vimala on May 9, 2015 at 2:38am

શબ્દ-૭ના વેવિધ્યા ભર્યા લેખો વાંચતા  છેલ્લે" મૃત્યુ પામેલ છોકરીનું ગીત" પુરું કર્યુ ને .
થયું કે અરે!!!!! સામયિક પણ પુરું થઈ ગયું???!!!! ખેર,હવે આવતા અન્ક્ની રાહ જોઈશુ.

Comment by Harshad Patel on March 9, 2015 at 5:58pm
This is a wonderful.

Harshad Patel
Comment by Vinay on January 3, 2015 at 12:06pm
Very nice
Comment by Ketan Motla on November 20, 2014 at 8:35pm

"shabda" na 22 page kyare pura thaya....khabar j na rahi !  "khub Sundar"

Comment by Pravin Shah on November 11, 2014 at 11:22am

very nice newsletter, thanks

Comment by shahprafulla rashmikant on November 5, 2014 at 4:42pm

mare shabd no ank joie che to shu karvu joie

Comment by Juee Gor on October 11, 2014 at 10:05pm

શબ્દ નો પ્રથમઅંક વાંચ્યો;ખૂબ ગમ્યો; ઘણા સમય બાદ સંપૂર્ણ સાહિત્યિક રુચિ મુજબ તૈયાર થયેલ અંક જોઇને મજા પડી ગઇ. શ્યાહી; શબ્દની ટીમ અને આપને ખૂબ અભિનંદન! આગલા અંકની આતુરતા પૂર્વક રાહ જોઈએ છીએ. - જુઇ; જીતેશ ગોર 

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service